ETV Bharat / international

New Virus Law: કોરોનાના વધતા કેસને જોતા ફ્રાન્સ સાંસદે આપી નવા કાયદાને મંજૂરી, જાણો તે વિશે... - requires full vaccination

હાલ ફ્રાન્સમાં 76 ટકાથી વધુ ICU બેડ (ICU BED) ભરેલા છે. એમાંના મોટા ભાગનાને રસી આપવામાં આવી નથી અને દરરોજ લગભગ 200 લોકો આ કોરોનાથી મરી (New Virus Law) રહ્યા છે. ઘણા દેશોની જેમ, ફ્રાન્સ પણ ઓમિક્રોનની ચપેટમાં છે, ગયા અઠવાડિયામાં 100,000 લોકો દીઠ 2,800થી વધુ સકારાત્મક કેસ નોંધ્યા છે.

New Virus Law: કોરોનાના વધતા કેસને જોતા ફ્રાન્સ સાંસદે આપી નવા કાયદાને મંજૂરી, જાણો તે વિશે...

author img

By

Published : Jan 17, 2022, 7:32 PM IST

પેરિસ: ફ્રાન્સની સાંસદે (France’s parliament approved a law ) રવિવારે એક કાયદાને મંજૂરી (New Virus Law) આપી છે, જે રેસ્ટોરાં, સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને અન્ય સમાન સ્થળોએ વેક્સિન ન લેનારા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ (requires full vaccination ) મૂકશે. નવા વેરિઅંન્ટ ઓમિક્રોનના કારણે રેકોર્ડ સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા છે, તે વચ્ચે હોસ્પિટલોને સુરક્ષિત રાખવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે આ કરવામાં આવ્યું છે.

નેશનલ એસેમ્બલીએ બિલની તરફેણમાં 215 મત આપીને કાયદો સ્વીકાર્યો

નેશનલ એસેમ્બલીએ બિલની તરફેણમાં 215 મત આપીને કાયદો સ્વીકાર્યો. કેન્દ્રવાદી પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને બિલને ઝડપથી પસાર કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દક્ષિણપંથી અને વામપંથી ધારાશાસ્ત્રીઓના વિરોધ અને સેંકડો પ્રસ્તાવિત સુધારાઓને કારણે તેમાં વિલંબ થયો.

91 ટકા પુખ્ત વયના લોકોને રસી આપવામાં આવી

91 ટકા ફ્રેન્ચ પુખ્ત વયના લોકોએ પહેલેથી જ રસીકરણ થઈ ગયું છે, અને કેટલાક ટીકાકારોએ પ્રશ્ન કર્યો છે કે, શું 'વેક્સિન પાસ'થી (Vaccine Pass) ઘણો ફરક પડશે. મેક્રોનની સરકાર આશા રાખે છે કે, નવી પાસ સિસ્ટમ લોકડાઉન લાદ્યા વિના દેશભરમાં પહેલેથી જ વધારે બોજવાળી હોસ્પિટલોમાં ભરતી દર્દીઓની સંખ્યાને મર્યાદિત કરવા માટે પૂરતી હશે.

આ પણ વાંચો:

UNDERSEA VOLCANO ERUPTS IN TONGA: ન્યુઝીલેન્ડ ટોંગા નજીકના દરિયામાં જ્વાળામુખી ફાટ્યો, એલર્ટ જારી

Oil India Limited: ઓઈલ ઈન્ડિયા US શેલ ઓઈલ ઉધોગમાંથી નીકળી બહાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.