એક મહત્વની ઘટનાક્રમમાં બ્રિટિશ સાંસદોએ બ્રેગ્જિટ સમજોતાનો નિર્ણય રદ્દ કરવા માટે વોટ આપ્યો. બ્રિટિશ વડાપ્રધાને કહ્યું કે, તેઓ બ્રેક્સિટને રદ્દ કરવા માટે યૂરોપીય સંઘ સાથે વધુ ચર્ચા કરશે.
બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસન પત્ર મોકલવા માટે કાયદાકીય રીતે બંધાયેલા છે. એમણે યૂરોપીય સંઘને સાઈન વિનાનો પત્ર મોકલ્યો છે. એમણે આ પત્રમાં ત્રણ મહિનાનો સમય વિસ્તાર માગ્યો છે.