ETV Bharat / international

પાકિસ્તાનમાં થયેલા 2 હુમલામાં સેનાના 10 જવાનોના મોત નિપજ્યા - હુશબ તથા તુબર્ત

ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં 2 આંતકી હુમલામાં સેનાના 10 જવાનોના મોત નિપજ્યા હતા. બલૂચિસ્તાનના અંશાત વિસ્તારમાં 4 જવાન માર્યા ગયા હતા. જોકે ઉત્તરી વજીરિસ્તાનના કબાયલી વિસ્તારમાં 6 જવાનોના મોત નિપજ્યા હતા.

ફાઇલ ફોટો
author img

By

Published : Jul 28, 2019, 10:47 AM IST

પાકિસ્તાન સેનાની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસેજ પબિલ્ક સિલેશંસે ઉત્તરી વજીરિસ્તાનની આ ઘટના વિશે જણાવતા કહ્યું કે, સીમાની બીજી બાજુ આંતકવાદીઓએ પાકિસ્તાન સેનાના સૈનિકો પર ગોળીબારી કરી છે.

તેમણે વધુમા જણાવ્યું કે બલૂચિસ્તાન પ્રાંતમાં હુશબ તથા તુબર્ત વિસ્તારોની વચ્ચે આંતકવાદીઓ દ્વારા 4 સીમા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો.

સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરી કહ્યું કે "આ વિસ્તારમાં શાંતિની માંગ કરવા માટે પાકિતસ્તાનનું આ બલિદાન છે".

પાકિસ્તાન સેનાની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસેજ પબિલ્ક સિલેશંસે ઉત્તરી વજીરિસ્તાનની આ ઘટના વિશે જણાવતા કહ્યું કે, સીમાની બીજી બાજુ આંતકવાદીઓએ પાકિસ્તાન સેનાના સૈનિકો પર ગોળીબારી કરી છે.

તેમણે વધુમા જણાવ્યું કે બલૂચિસ્તાન પ્રાંતમાં હુશબ તથા તુબર્ત વિસ્તારોની વચ્ચે આંતકવાદીઓ દ્વારા 4 સીમા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો.

સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરી કહ્યું કે "આ વિસ્તારમાં શાંતિની માંગ કરવા માટે પાકિતસ્તાનનું આ બલિદાન છે".

Intro:Body:

पाकिस्तान में हुए दो हमलों में 10 सैनिकों की मौत

 (20:03) 

इस्लामाबाद, 27 जुलाई (आईएएनएस)| पाकिस्तान में हुए दो आतंकी हमलों में कम से कम 10 सैनिक मारे गए हैं। यह जानकारी देश की सेना ने शनिवार को दी। बलूचिस्तान के अशांत प्रांत में चार सैनिक मारे गए, जबकि उत्तरी वजीरिस्तान के कबायली क्षेत्र में हुए एक दूसरे के हमले में छह की मौत हो गई।



पाकिस्तानी सेना की मीडिया विंग इंटर-सर्विसेज पब्लिक रिलेशंस (आईएसपीआर) ने उत्तरी वजीरिस्तान की घटना का जिक्र करते हुए कहा, "सीमा के दूसरी तरफ आतंकवादियों (अफगानिस्तान के साथ) ने पाकिस्तानी सेना के सैनिकों पर गोलीबारी की।"



एक अन्य बयान में आईएसपीआर ने कहा कि बलूचिस्तान प्रांत में हुशब और तुर्बत क्षेत्रों के बीच आतंकवादियों द्वारा चार सीमा बलों पर हमला किया गया।



सेना के प्रवक्ता मेजर जनरल आसिफ गफूर ने अपने ट्विटर अकाउंट पर लिखा, "यह क्षेत्र में शांति की मांग करने के लिए पाकिस्तान का बलिदान है।"



तालिबानी गुटों और जिहादी समूहों की मौजूदगी के कारण बलूचिस्तान पाकिस्तान में सबसे अधिक हिंसक क्षेत्रों में से एक है।



==========================================================================================================



પાકિસ્તાનમાં થયેલા 2 હુમલામાં 10 જવાનોના મોત નિપજ્યા

 terrorist attacks in balochistan pakistan armed forces ten personnel died



pakistan,terrorist attacks, balochistan, pakistan armed forces,personnel died,  terrorist attacks in balochistan,પાકિસ્તાન,અસ્લામાબાદ,.બલૂચિસ્તાન, ઉત્તરી વજીરિસ્તાન ,પાકિસ્તાન સેના, મેજર જનરલ આસિફ ગફૂર, પાકિતસ્તાનનો  બલિદાન , તુબર્ત વિસ્તાપો,હુશબ તથા તુબર્ત,પાકિસ્તાનમાં આંતકી હુમલો





અસ્લામાબાદ : પાકિસ્તાનમાં 2 આંતકી હુમલામાં 10 જવાનોના મોત નિપજ્યા હતા.બલૂચિસ્તાનના અંશાત પ્રાંતમાં 4 જવાન માર્યા ગયા હતા.જોકે ઉત્તરી વજીરિસ્તાનના કબાયલી વિસ્તારમાં 6 જવાનોના મોત નિપજ્યા હતા.





પાકિસ્તાન સેનાની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસેજ પબિલ્ક સિલેશંસએ ઉત્તરી વજીરિસ્તાનની આ ઘટના વિશે જણાવતા કહ્યું કે, સીમાની બીજી બાજુ આંતકવાદીઓએ પાકિસ્તાન સેનાના સૈનિકો પર ગોળીબારી કરી છે.



તેમણે વધુમા જણાવ્યું કે બલૂચિસ્તાન પ્રાંતમાં હુશબ તથા તુબર્ત વિસ્તાપોની વચ્ચે આંતકવાદીયો દ્વારા 4 સીમા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો.





સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરએ ટ્વિટ કરી કહ્યું કે "આ વિસ્તારમાં શાંતિની માંગ કરવા માટે પાકિતસ્તાનનો આ બલિદાન છે".





 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.