તાઈવાનની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેનને વિજેતા જાહેર કરાયા છે. અહીં મતદાઓએ સ્વશાસિત દ્વીપના ભાગલા પાડવાના ચીનના અભિયાનને જડમૂડથી કાઢી નાખ્યુ છે. તેમજ પોતાની પ્રથમ મહિલા નેતાને ફરીથી વિજેતા બનાવ્યા છે.
સાઈએ શનિવારે પોતાની જીતની જાહેરાત કરતા સંવાદદાતાઓને કહ્યું કે, તાઈવાન દુનિયાને બતાવી રહ્યું છે કે, અમે જીવનના પોતાના લોકતાંત્રિક રીતને કેટલો આનંદ ઉઠાવે છે અને પોતાના દેશને કેટલો પસંદ કરીએ છે.