ETV Bharat / international

Heavy Snowfall In Murree: પાકિસ્તાનમાં ભારે હિમવર્ષા, હિલ સ્ટેશન મુરીમાં 16 લોકોના મોત

પાકિસ્તાનના મુરી હિલ સ્ટેશન પર ભારે હિમવર્ષા (Heavy Snowfall In Murree)ના કારણે 16 લોકોના મોત થયા છે. 16 લોકોમાંથી 8 લોકો એક જ (Death in heavy snowfall in Murree) પરિવારના છે. ભારે હિમવર્ષાના કારણે હજુ પણ એક હજારથી વધારે વાહનો હિલ સ્ટેશન પર ફસાયેલા છે.

Heavy Snowfall In Murree: પાકિસ્તાનમાં ભારે હિમવર્ષા, હિલ સ્ટેશન મુરીમાં 16 લોકોના મોત
Heavy Snowfall In Murree: પાકિસ્તાનમાં ભારે હિમવર્ષા, હિલ સ્ટેશન મુરીમાં 16 લોકોના મોત
author img

By

Published : Jan 8, 2022, 7:54 PM IST

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના હિલ સ્ટેશન મુરીમાં આખી રાત થયેલી ભારે હિમવર્ષા (Heavy Snowfall In Murree) વચ્ચે તાપમાન માઈનસ આઠ ડિગ્રી સેલ્સિયસ (17.6 ફેરનહીટ) સુધી ઘટી જવાથી વાહનોમાં ફસાયેલા ઓછામાં ઓછા 16 લોકોના મોત (Death in heavy snowfall in Murree) થયા હતા. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.

16માંથી 8 લોકો એક જ પરિવારના

ઈસ્લામાબાદના પોલીસ અધિકારી (Islamabad police officer) અતીક અહેમદે જણાવ્યું કે, 16 લોકોમાંથી 8 લોકો ઈસ્લામાબાદના સાથી પોલીસ અધિકારી નાવેદ ઈકબાલના પરિવારના હતા. આ દરમિયાન પોલીસ અધિકારી નાવેદ ઈકબાલનું પણ મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ 16 લોકો હાયપોથર્મિયા (Death due to hypothermia in Murree)ના કારણે મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો: Explosion in Southern China Cafeteria: દક્ષિણી ચીનના કેફેટેરિયામાં થયેલા વિસ્ફોટમાં 16 લોકોના મોત

વર્ષે 10 લાખ લોકો આવે છે મુરીની મુલાકાતે

ગૃહપ્રધાન શેખ રશીદ અહેમદે જણાવ્યું હતું કે, હજારો વાહનોને બરફમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ એક હજારથી વધુ વાહનો હજુ પણ વિસ્તારમાં (Vehicle stuck in Murree) ફસાયેલા છે. ઇસ્લામાબાદ રાજધાનીથી 28 માઇલ (45.5 કિલોમીટર) ઉત્તરે આવેલું મુરી એક લોકપ્રિય શિયાળુ રિસોર્ટ છે, જે વાર્ષિક 10 લાખથી વધુ પ્રવાસીઓને આકર્ષે છે. શિયાળામાં શહેર તરફ જતા રસ્તાઓ ઘણીવાર બરફથી બંધ થઈ જાય છે.

આ પણ વાંચો: Naga Insurgency Movement: ભારતના પૂર્વોત્તર ક્ષેત્રમાં ચાઇના-મ્યાનમારની રહેમ નજર હેઠળ નાગા બળવાખોરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.