ETV Bharat / international

Australian tattoo model: મૉડલે તેમના શરીરના અંગો પર ટૈટૂ કરાવ્યાં તસવીર વેચીને કમાણી કરી - Amber Luke

આ મોડેલનું નામ અંબર લ્યૂક(Amber Luke) છે. અંબર લ્યૂકના આખા શરીર ઉપર ટૈટૂ જ ટૈટૂ જોવા મળે છે. એટલે કે શરીરના 99 ટકા ભાગમાં ટૈટૂ કરાવી લીધા છે. ડેલી સ્ટાર મુજબ 26 વર્ષની અંબર લ્યૂકની ઓળખાણ ટૈટૂ મૉડેલ તરીકે થાય છે. તે ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડની (Queensland, Australia)રહેવાસી છે.

Australian tattoo model: મૉડલે તેમના શરીરના અંગો પર ટૈટૂ કરાવ્યાં તસવીર વેચીને કમાણી કરી

author img

By

Published : Jan 13, 2022, 3:25 PM IST

ઓસ્ટ્રેલિયાઃઅંબર લ્યૂક ઓસ્ટ્રેલિયાની ક્વીંસલેંન્ડની (Queensland, Australia) રહેવાસી છે. તેમની ઓળખાણ ટૈટૂ મૉડેલ( Tattoo model)તરીકે થાય છે. એક મૉડેલને એમના ફોટાને ઓનલાઈન વેચીને 1.5 કોરોડથી વધારે કમાણી કરી છે. આ મોડેલનું નામ અંબર લ્યૂક છે. અંબર લ્યૂકના આખા શરીર ઉપર ટૈટૂ જ ટૈટૂ જોવા મળે છે. એટલે કે શરીરના 99 ટકા ભાગમાં ટૈટૂ કરાવી લીધા છે. ડેલી સ્ટાર મુજબ 26 વર્ષની અંબર લ્યૂકની ઓળખાણ ટૈટૂ મૉડેલ તરીકે થાય છે. તે ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડની રહેવાસી છે.

ટૈટૂ મૉડેલ
ટૈટૂ મૉડેલ

થોડા સમય માટે આધળી થઈ ગઈ

આ મૉડેલે તેમના શરીર બીજી ચીજો પણ કરાવી છે. કાનના નીચેના ભાગને ખેચીને લાંબો કરાવ્યો છે. તેમજ તેને પોતાના શરીર(Amber Luke tattoo model) પર કાણા પાડીને આભૂશણો પહેર્યા છે. કુલ મળીને આ મૉડલેની 99 ટકા ચામડી ટૈટૂની સાહીથી ભરેલી જોવા મળે છે. હદ તો ત્યારે થઈ કે ટૈટૂના શોખના કારણે તે થોડા સમય માટે આધળી થઈ ગઈ હતી, જ્યારે તેમણે તેની આખો પર નીલા રંગ કરાવ્યો હતો.

મોંઘા ફોટોશૂટ માટે ઓફર પણ મળી

7 લાઈફથી વાત કરતા જણાવ્યું કે આજ હું છું તેનો કોઈ પસ્તાવો મને નથી, આજ હું દેખાવ છું એને ખુબ પસંદ કરૂ છું અંબર લ્યૂકે જણાવ્યું કે આ બદલાવ મને ઘણો કોન્ફિડન્ટ આપે છે.અંબર લ્યૂકે કહ્યું કે તેમને શરૂઆતમાં થોડો ડર લાગતો હતો કે શરીર પર ટૈટૂના કારણે તેમના નોકરી નહી મળે પરંતુ એવું થયું નથી અંબર લ્યૂકને સોશય મીડિયા ઉપર ઘણી બ્રાન્ડ સાથે કામ કરવાનો મોકો મળતો રહે છે, તેમને ઘણા મોંઘા ફોટોશૂટ માટે ઓફર પણ મળી છે.

આ પણ વાંચોઃ China Construction At Bhutan Border: ચીનના કરતૂતોની સેટેલાઇટ તસવીરોથી થયો ખુલાસો

નાની ઉંમરમાં કરાવ્યું હતું પહેલું ટૈટૂ

મૉડેલનો દાવો છે કે તેમણે પોતોની તસવીર ઓનલાઈન વેચીને 1 કરોડ 3 લાખ રૂપિયાની કમાણી કરી છે. હવે તેનુ સપનું છે કે તે 2023માં પોતના માટે એક ઘરની ખરીદી કરશે.અંબર લ્યૂકને તેમના શરીર પર પ્રથમ ટૈટૂ ત્યારે કરાવ્યુ હતું જ્યારે તે 14 વર્ષની હતી. ત્યારે તે ડિપ્રશનમાં હતી. જ્યારે એમનું કહેવું છે કે ટૈટૂ કરાવ્યા બાદ તેમનામાં કોન્ફિડેન્ટમાં વધારો થયો છે.

આ પણ વાંચોઃ Tokyo Olympic bronze medalist: ઓલિમ્પિક મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેનને મોટી જવાબદારી સોપાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.