ETV Bharat / international

ઓસ્ટ્રેલિયા સરકારે કોરોના માટે જાહેર કર્યું 130 અરબ ડોલરનું પેકેજ - ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસ

કોરોના વાઈરસનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયાએ મહામારીથી પ્રભાવિત દેશને સહાયતા આપવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કોરોના વાઈરસની મહામારીથી પ્રભાવિત દેશના 60 લાખ લોકોને વેતન અને મહેનતાણું માટે 130 અરબ ડોલરના પેકેજની જાહેરાત કરી છે.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 30, 2020, 11:15 PM IST

મેલબર્ન: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસને કોરોના વાઈરસની મહામારીથી પ્રભાવિત દેશોને 60 લાખનું વેતન અને મહેનતાણું આપવા માટે 130 અરબ ડૉલરની જાહેરાત કરી છે. આ વાઈરસથી દેશમાં અત્યારસુધીમાં 18 લોકોના મૃત્યું થયા છે. જ્યારે 4,000થી વધુ લોકો સંક્રમિત થયા છે. મૉરિસને કૈનબેરામાં કહ્યું કે, હવે સમય આવી રહ્યો છે કે, યોગ્ય પગલા ભરવામાં આવે. આ સમય મુશ્કેલી ભર્યો છે. 1,500 ડૉલરની સબસડી પખવાડિયા દીઠ આપવામાં આવશે. વડાપ્રધાને સામાજીક ડિસ્ટન્સ જાળવી રાખવું અને 70થી વધુ વયની વ્યક્તિઓને ઘરમાં રહેવાની જ સલાહ આપવામાં આવી છે. મૉરિસને લોકોને ભીડવાળી જગ્યાથી દુર પોતાના ઘરોમાં જ રહેવા તેમજ ખાવા-પીવાના માલસમાન જેવી વસ્તુઓ માટે જ બહાર નિકળવાનું કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યોમાં પોલીસ વધુ કડક નુયમો લાગુ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.