ETV Bharat / international

પાકિસ્તાનમાં સેનાના વાહન પર હુમલો, પાંચ લોકોના મોત - દક્ષિણ પશ્ચિમી બલુચિસ્તાન પ્રાંત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બંદૂકધારીઓએ સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

file photo
author img

By

Published : Nov 11, 2019, 2:40 PM IST

પોલીસના પ્રવક્તા કલીમ કુરેશીએ જણાવ્યું કે, મરનારમાં બે પોલિસ અધિકારીઓ, ખુફિયા સેવાના બે અધિકારી, એક જાણકાર સામેલ છે. તેમણે જણાવ્યું કે, રવિવારના રોજ રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે રાજનપુર જિલ્લામાં અરબી તબ્બા વિસ્તારમાં આંતકીઓના ઠેકાણા પર દરોડા પાડવા જઈ રહ્યા હતા.

અત્યારે કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ આ વિસ્તાર દક્ષિણ પશ્ચિમી બલુચિસ્તાન પ્રાંતની સરહદનો લાગે છે. જ્યાં બલૂચ અલગાવવાદી સમૂહ હિંસક ઘટનાઓને અંજામ આપતા રહ્યા છે.

Intro:Body:

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બંદૂકધારીઓએ સેનાના એક વાહન પર હુમલો કરી દીધો. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસના પ્રવ્તા કલીમ કુરેશીએ જણાવ્યું કે,મરનારમાં બે પોલિસ અધિકારીઓ, ખુફિયા સેવાના બે અધિકારી,એક જાણકાર સામેલ છે.તેમણે જણાવ્યું કે રવિવારના રોજ રાત્રે આ હુમલો કરવામાં આવ્યો જ્યારે રાજનપુર જિલ્લામાં અરબી તબ્બા વિસ્તારમાં આંતકીઓના  ઠેકાણા પર દરોડા પાડવા જઈ રહ્યા હતા.

અત્યારે કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી પરંતુ આ વિસ્તાર દક્ષિણ પશ્ચિમી બલુચિસ્તાન પ્રાંતની સરહદનો લાગે છે જ્યાં બલૂચ અલગાવવાદી સમૂહ હિંસક ઘટનાઓને અંજામ આપતા રહ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.