ETV Bharat / international

લખનઉ જતા ભારતીય વિમાનમાં પ્રવાસીનું મોત થતાં પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું - Sharjah

શારજાહથી લખનઉ આવી રહેલા એક ભારતીય વિમાનમાં પ્રવાસીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ વિમાનનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

લખનઉ જતા ભારતીય વિમાનમાં પ્રવાસીનું મોત થતા પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

author img

By

Published : Mar 2, 2021, 5:19 PM IST

  • પ્રવાસીનું મોત થતા ભારતીય વિમાનનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ
  • ઈન્ડિગો ફ્લાઈટ 6E 1412ને કરાચી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું
  • મેડિકલ કારણોસર ભારતીય વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગની ફરજ પડી

નવી દિલ્હીઃ શારજાહથી લખનઉ જઈ રહેલા ભારતીય વિમાનમાં અચાનક જ પ્રવાસીનું મોત થતાં વિમાનને પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર, મેડિકલ ઇમરજન્સીના કારણે શારજાહથી લખનઉ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ 6ઈ 1412ને કરાચી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. આ વિમાન લેન્ડ થતાં પહેલા જ પ્રવાસીનું મોત થઈ ગયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.