ETV Bharat / international

ડોનાલ્ડ ટ્રંપ પર ફેંકવામાં આવ્યો મોબાઇલ, પોલીસે કરી ધરપકડ - UNITED STATES OF AMERICA

ન્યૂઝ ડેસ્ક: ડોનાલ્ડ ટ્રંપ ગન સમર્થકોની એક રૅલીને સંબોધન કરવા જઇ રહ્યા હતા, ત્યારે જ એક યુવકે તેમના ઉપર મોબાઇલ ફેંક્યો હતો.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 28, 2019, 10:41 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર એર યુવકે રૅલી દરમિયાન મોબાઇલ ફોન ફેંક્યો હતો.જો કે તેમને મોબાઇલ વાગ્યો ન હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રંપ ગન સમર્થકોની એક રૅલીને સંબોધન કરી રહ્યા હતા. તેઓ NRAની એક રૅલીમાં ઉપસ્થિત થયા હતા. જ્યારે તેઓ એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા ત્યારે એક શખ્સ દ્વારા તેમના પર મોબાઇલ ફેંકવામાં આવ્યો હતો પરતું તે મોબાઇલ તેમનાથી દૂર પડયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, આ મોબાઇલ ફેંકનાર યુવકનું નામ વિલિયમ રોઝ છે. પોલીસે આ શખ્સને પકડી લીધો છે.

Intro:Body:

NRA ના કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રંપ પર મોબાઇલ ફેકવામાં આવ્યું, જુઓ VIDEO

throw mobile on donald trump

throw mobile, donald trump,Gujarat ,GujaratiNews

ન્યૂઝ ડેસ્ક:  ડોનાલ્ડ ટ્રંપ ગન સમર્થકોની એક રૅલીને સંબોધન કરવા જઇ રહ્યા હતા ત્યારે જ એક યુવકે તેમના ઉપર મોબાઇ ફેક્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર એર યુવકે રૅલી દરમિયાન મોબઇલ ફોન ફેક્યો હતો.જોકે તેમને મોબાઇલ વાગ્યું ન હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રંપ ગન સમર્થકોની એક રૅલી ને સંબોધન કરી રહ્યા હતા.

તેઓ NRAની એક રેલી માં ઉપસ્થિત થયા હતા. જ્યારે તેઓ એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા ત્યારે એક શખ્સ દ્વારા તેમના પર મોબાઇલ ફેકવામાં આવ્યું હતું.પરતું તે મોબાઇલ તેમનાથી દુર પડયો હતો.

આ મોબાઇલ ફેકનીર યુવકનું નામ વિલિયમ રોઝ છે.પોલીસે આ શખ્સને પકડી લીધો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.