વોશિંગ્ટન: એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2020માં પાકિસ્તાને ભાગ લીધો છે. જેની પર અમેરિકાએ ખુશી વ્યક્ત કરી છે.
અમેરિકાએ કહ્યું કે, આ અઠવાડિયામાં પાકિસ્તાનના ખેલાડી આ ચેમ્પિયનશિપ માટે ભારતમાં પહોંચ્યા છે. બંને દેશો વચ્ચે રમત થકી જ પોતાના સંબંધો અને તાકાતને વધારી શકે છે. બંને દેશોના રમતવીરોને શુભકામનાઓ...