ETV Bharat / international

US કેપિટલ પરિસરમાં હિંસા પર નેતાઓએ દુખ વ્યક્ત કર્યું - સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ

ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ઈલેક્ટોરલ કોલેજ અંગેની બેઠક પહેલા કેપિટલ પરિસરમાં હંગામો મચાવ્યો અને તોડફોડ કરી હતી.અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામ પહેલાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસા વચ્ચે ટ્વિટર, ફેસબુકે ટ્રમ્પનાં અકાઉન્ટ બ્લોક કરી દીધાં છે.

US કેપિટલ પરિસરમાં હિંસા
US કેપિટલ પરિસરમાં હિંસા
author img

By

Published : Jan 7, 2021, 12:10 PM IST

  • અમેરિકા હિંસાથી દુખી જસ્ટિન ટૂડો
  • દેશમાં લોકતાંત્રિક પ્રકિયાઓ માટે શાંતિ અને સમ્માન પ્રબળ
  • અમેરિકાએ તેમના લોકતંત્ર પર ખુબ ગર્વ કર્યો

વૉશિંગ્ટન : અમેરિકામાં યુએસ કેપિટોલ પરિસરની બહાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. વિરોધ પ્રદર્શનને લઈ ટ્વિટર, ફેસબુક અને ઈનસ્ટાગ્રામે અમેરિકી રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુમ એકાઉન્ટ બંધ કર્યું છે.

જેને લઈ જો બાઈડને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકતંત્રમાં અંધકારમય ક્ષણ આવી ગઈ છે. જો બાઈડને કહ્યું કાર્યાલયો પર કબ્જો કરવા માટે વિધિવત ચૂંટાયેલા અધિકારીઓની સુરક્ષાને મુશ્કેલીમાં ખસેડવાનો વિરોધ પ્રદર્શન નથી. આ વિદ્રોહી છે. દુનિયા જોઈ રહી છે અને અન્ય અમેરિકી લોકોની જેમ હું પણ હેરાન છું કે આપણા રાષ્ટ્ર, પ્રકાશ, આશા અને લોકતંત્રના કાળો દિવસ વધુ અંધારામાં આવી ગયો છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકાએ કહ્યું કે, મહાસચિવ વોશિંગ્ટન ડીસીના યુએસ કેપિટલમાં બનેલી ઘટનાઓથી દુ:ખી છે.સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે કહ્યું કે, આવી સ્થિતિમાં આ મહત્વપુર્ણ છે કે, રાજનીતિક નેતા તેમના સમર્થકોને હિંસાથી દુર રહેવા અને લોકતાંત્રિક પ્રકિયા અને કાયદાના શાસનમાં વિશ્વાસ કરવા રાજી કરે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સત્રના અધ્યક્ષ વોલ્કન બોજાકિરે ટ્વિટ કરી કહ્યું કે, વોશિંગ્ટન ડીસીના કેપિટલમાં આજે જે થયું તેનાથી ખુબ દુખી અને ચિંતિત છું. અનેરિકા વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાંથી એક છે. મારું માનવું છે કે, આ મુશ્કેલીના સમયમાં અમારા મેજબાન દેશમાં લોકતાંત્રિક પ્રકિયાઓ માટે શાંતિ અને સમ્માન પ્રબળ રહેશે.

અમેરિકા-ભારતીય સાંસદોએ દુખ વ્યક્ત કર્યું

અમેરિકામાં 4 ભારતીય-અમેરિકી સાંસદો ડો એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૃર્તિએ કેપિટલ પરિસરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની હોબાળો અંગે નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પના હજારો સમર્થકો કેપિટોલ પરિસરમાં પ્રવેશવાના કારણે સાંસદોને સલામત સ્થળે જવું પડ્યું હતું.

અમેરિકા હિંસાથી દુખી જસ્ટિન ટૂડો

કનાડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ અમેરિકામાં થયેલી હિંસાની ઘટના પર દુખ વયક્ત કર્યું હતુ. તેમણે ટ્વિટર પર લખ્યું કે, હિંસાથી લોકો પર ક્યારે પણ કાબુ મેળવી શકાય છે. અમેરિકામાં લોકતંત્રને સમાન રાખવો જોઈએ.

બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસને યુએસ કેપિટલમાં હિંસા પર પ્રતિકિયા આપતા ટ્વિટ કરતા કહ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા દુનિયાભરમાં લોકતંત્ર માટે જાણીતું છે. આ મહત્વપૂર્ણ છે કે, શક્તિનું શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત સ્થાળાંતર થવું જોઈએ.

બ્રિટિન વિદેશ સચિવ ડોમિનિક રેબે ટ્વિટ કરી કહ્યું કે, અમેરિકાએ તેમના લોકતંત્ર પર ખુબ ગર્વ કર્યો છે. કાયદાના સ્થાનાંતરણને વિફળ કરવા માટે આ હિંસક પ્રયાસનો કોઈ ન્યાય થઈ શકે નહિ.

કેપિટલ પરિસરમાં હિંસાને લઈ બોલ્યા બરાક ઓબામા, આશ્ચર્ય નહી

સંયુક્ત રાજ્ય અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કેપિટલ પરિસરમાં હિંસાને લઈ કહ્યું કે, કેપિટલમાં થયેલી હિંસાને ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે. જે ચૂંટણીના પરિણામોને લઈ ખોટા નિવેદનો પર એક રાષ્ટ્રપતિ દ્વારા ઉકસાવવામાં આવે છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કેપિટલ પરિસરમાં હિંસાને લઈ કહ્યું

આસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં થયેલી ઘટના ખુબ પરેશાન કરનાર છે. રાષ્ટ્રપતિ-ચૂંટણી જો બાઈડને વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પના સ્થાનને રોકવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રતિ વફાદાર એક હિંસક ભીડે યુએસ કેપિટલમાં હંગામો કર્યો છે. રાષ્ટ્રના લોકતંત્રને કમજોર કરવાનો પ્રયાસ કર્યો છે. આ સ્પષ્ટ રુપથી સંયુક્ત રાજ્ય અમેરિકા માટે એક મુશ્કેલ સમય છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મિત્રતા છે અને અમેરિકા દુનિયાની સૌથી મહાન લોકતંત્રમાંથી એક છે. આ માટે અમે આશા કરીએ કે, બધું જ શાંતિપૂર્ણ રીતે નિવારણ લાવવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.