- બે પોલીસ કર્મી પર ફાયરિંગ
- વહેલી સવારે ઘટી હતી ઘટના
- બન્નેને થઇ છે સામાન્ય ઇજા
મિનિયાપોલીસ: સ્થાનિક સત્તાધિશોએ જણાવ્યું હતું કે બે નેશનલ ગાર્ડ્સ મેનને પર ગોળીબાર કરવામાં આવ્યો. તેની પાસેના ઉપનગરમાં 20 વર્ષના અશ્વેત યુવાનની પોલીસ દ્વારા હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ મિનિયાપોલીસે બાજુના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહી હતી. ગાર્ડે કહ્યું કે બે પોલીસ ગાર્ડ કે જે સવારે ને સવારે 4.19 આસપાસ પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં તેમના પર આછા રંગની એસયુવીમાંથી ગોળીબાર થયો હતો. જેમાં બંને પોલીસ કર્મીને સામાન્ય ઇજા થઇ છે.
વધુ વાંચો: USએ 10 રશિયન રાજદ્વારીઓને બરતરફ કરીને નવા પ્રતિબંધો લાદ્યા
મિનિયાપોલીસ ક્ષેત્રમાં 11 એપ્રિલથી જોર્જ ફ્લોયર્ડની મૃત્યુ બાદ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે હત્યા કેસમાં પોલિસ ઑફિસરે ભૂલથી આ ઘટના ઘટી છે. છતાં પણ બન્નેએ રાજીનામું આપ્યું છે અને પૉટર પર સેકેન્ડ ડિગ્રી હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રવિવારે ઘટેલી આ ઘટનામાં બ્રુકલિન સેન્ટરથી 8 કિમી દૂર ઉત્તર મિનિયાપોલીસ વિસ્તારમાં ઘટી છે.
વધુ વાંચો: અમેરિકાના ઓક્લાહોમામાં ગોળીબારી, બેના મોત, એક પોલીસ અધિકારી ઇજાગ્રસ્ત