વૉશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે, અમેરિકા અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથેના શાંતિ કરારમાં ખૂબ નજીક પહોંચી ગયું છે
ટ્રંપે રાલ્ડો રિવેરાના રેડિયા શો 'રોડકિલ'માં કહ્યું કે, મારા મતે આપણે ખૂબ નજીક પહોંચી ગયા છીએ, કરાર થવાની સારી તક છે, અમે જોઈશું.
તેમણે કહ્યું કે, આનો મતલબ એ નથી કે, કરાર થઇ ચૂક્યો છે, પરંતુ આવનારા 2 અઠવાડીયામાં ખ્યાલ આવી જશે.