ETV Bharat / international

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન બ્રિટનના આઠ દિવસીય પ્રવાસે જવા રવાના, જી-7 સંમેલનમાં લેશે ભાગ - બાઈડનનો પહેલો વિદેશ પ્રવાસ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વિદેશ યાત્રા પર બ્રિટન જવા રવાના થઈ ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન તણાવપૂર્ણ રહેલા ટ્રાન્સ એટલાન્ટિક સંબંધોના પુનઃનિર્માણ અને રશિયા સાથેના સંબંધોને ફરી બનાવવાના આઠ દિવસીય મિશન પર નીકળ્યા છે.

author img

By

Published : Jun 10, 2021, 1:59 PM IST

  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનનો પહેલો પ્રવાસ
  • બાઈડન આઠ દિવસના પ્રવાસ માટે બ્રિટન પહોંચ્યા
  • જો બાઈડન જી7 સંમેલનમાં ભાહ લેશે

ન્યૂઝ ડેસ્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વિદેશ યાત્રા પર બ્રિટન જવા રવાના થઈ ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન તણાવપૂર્ણ રહેલા ટ્રાન્સ એટલાન્ટિક સંબંધોના પુનઃનિર્માણ અને રશિયા સાથેના સંબંધોને ફરી બનાવવાના આઠ દિવસીય મિશન પર નીકળ્યા છે.

આ પણ વાંચો-અમેરિકામાં ટિકટોક અને વીચેટ પર પ્રતિબંધ હટાવાયો, બાઈટને ટ્રમ્પને નિર્ણયને કર્યો રદ

બાઈડન માટે આ પ્રવાસ મહત્વનો

આ પ્રવાસ બાઈડન માટે મહત્વનો અને પડકારરૂપ હશે. કારણ કે, તેઓ પ્રમુખ સહયોગીઓ સાથે પોતાના સંબંધ સુધારવા નીકળ્યા છે, જે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં બગડ્યા હતા. પોતાના વિદેશ પ્રવાસ પર જતા પહેલા બાઈડને કહ્યું હતું કે, મારી આ યાત્રા ચીન અને રશિયાના નેતાઓને સંદેશ છે કે, અમેરિકા અને યુરોપના સંબંધ મજબૂત છે.

આ પણ વાંચો- પૂનાવાલાએ રસીકરણની નીતિમાં બદલાવને લઈને બાઈડન, જયશંકરનો માન્યો આભાર

16 જૂને બાઈડનનો પ્રવાસ પૂર્ણ થશે

બાઈડનના વિદેશ પ્રવાસની પૂર્ણાહૂતિ 16 જૂને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શિખર સંમેલનમાં થશે. આ એક એવી તક હશે જ્યારે અમેરિકા રશિયા સામે પોતાના મુદ્દા રજૂ કરશે. આમાં અન્ય મુદ્દાઓની સાથે સાથે યુક્રેન વિરૂદ્ધ માસ્કોની આક્રમકતા પર પણ વાત થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.