ETV Bharat / international

ચીનને લાગી શકે વધુ એક આંચકો, ભારત પછી અમેરિકા પણ લગાવી શકે છે ચીની એપ પર પ્રતિબંધ - અમેરીકા કરશે ચીનની એપ બેન

ભારત તરફથી ડિજિટલ હડતાલ કર્યા બાદ હવે અમેરિકા પણ તેના દેશમાં ચીનની કેટલીક એપ્સ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું છે. વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યું કે યુએસ નિશ્ચિતરૂપે ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે, આમાં પ્રખ્યાત એપ્લિકેશન ટિક-ટોકનો પણ સમાવેશ થશે.

ETV bharat
ચીનને લાગશે હજી એક આંચકો, ભારત પછી અમેરિકા પણ લગાવી શકે છે ચીની એપ પર પ્રતિબંધ
author img

By

Published : Jul 7, 2020, 4:06 PM IST

વોશિંગટન: ભારત તરફથી ડિજિટલ હડતાલ કર્યા બાદ હવે અમેરિકા પણ તેના દેશમાં ચીનની કેટલીક એપ્સ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું છે. વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યું કે યુએસ નિશ્ચિતરૂપે ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે, આમાં પ્રખ્યાત એપ્લિકેશન ટિક-ટોકનો પણ સમાવેશ થશે.

માઈક પોમ્યોિના આ નિવેદનથી ચીનને બીજો ઝટકો લાગી શકે છે.આની પહેલાજ ભારતે ચીનની 59 એપલિકેશન બેન કરી દીધી છે.જેને કારણે કંપનીઓ સતત ભારત સરકાર સાથે વાત કરી રહી છે.પરંતુ સરકાર તરફથી હજી સુધી નિર્ણયમાં બદલવા લાવવા માટોનો કોઇ પણ સંકેત મળ્યો નથી.

પૂર્વીય લદાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે વધતા તણાવને કારણે ભારતે ચીનની 59 એપ બેન કરવાનો નિર્ણય લીધો હતો.દરેકે આ નિર્ણયને ચીન વિરુદ્ધ ડિજીટલ સ્ટ્રાઇક કહી હતી.ચીનની એપ પર બેન લગાવ્યા બાદ ભારતની એપ ખૂબજ ડાઉનલોડ કરવામાં આવી છે.ટિકટોકની જગ્યાએ ચિંગારી અને ધકધક, કેમસ્કેનરની જગ્યાએ સ્કેન કરો એપ અને શેયર ઇટની જગ્યાએ શેયર ચૈટ ઝડપથી ડાઉનલોડ થવા લાગ્યા છે.

ટિકટોક બેન થયા બાદ કેટલાક ભારતીય એપની લોકપ્રિયતા વધી છે. જેમાં મિત્રો, ચિંગારી જેવી ભારતીય એપ્સ વધારે ડાઉનલોડ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.