ETV Bharat / international

યૌન શોષણના આરોપ મુકનાર મહિલા પર ટ્રમ્પે આપ્યું નિવેદન, કહ્યું "મહિલા મારા ટાઈપની નથી"

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેખિકા ઈ. જીન. કૈરોલ દ્વારા મૂકવામાં આવેલા યૌન શોષણના આરોપને ફરી એક વખત નકારી દીધા છે. ટ્રમ્પે કહ્યું કે, તે મારા ટાઈપની નથી. મહિલા 1990ના દાયકામાં એક ટેલીવિઝન શો હોસ્ટ કરી ચુકી છે. કૈરોલે આરોપ મુક્યો હતો કે, 90ના દાયકાના મધ્યમાં ટ્રમ્પે એક કપડાંના સ્ટૉરના ડ્રેસિંગ રૂમમાં તેનું યૌન શોષણ કર્યું હતું.

યૌન શોષણના આરોપ પર ટ્રમ્પે કહ્યું કે, "મહિલા મારા ટાઈપની નથી"
author img

By

Published : Jun 25, 2019, 6:21 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પે એક ન્યૂઝ પેપર સાથે વાતચીત કરતા કહ્યું કે, તે મારા ટાઈપની નથી. આવું ક્યારે થયું જ નથી. ટ્રમ્પે કહ્યું કે, ઈ. જીન. કૈરોલ ખોટું બોલી રહી છે. અગાઉ ટ્રમ્પે કૈરોલ પર આરોપ લગાવ્યો હતો કે, તે પોતાના નવા પુસ્તક વહેંચવાની કોશિશ કરી રહી છે જે માટે ખોટું બોલી રહી છે. 75 વર્ષીય કૈરોલે એક પત્રિકામાં લેખમાં આરોપ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિ પર યૌન શોષણ પર આરોપ લગાવનારી 16મી મહિલા છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પર આવા આરોપ વારંવાર મૂકાતાં રહ્યા છે. અગાઉ બે મહિલાઓએ ભૂતકાળમાં ટ્રમ્પે તેમની સાથે અજુગતી ચેષ્ટાઓ કરી હોવાનો આરોપ મૂક્યો ત્યારે પણ ટ્રમ્પે પોતે આવી ફિગરલેસ મહિલાઓ તરફ નજર કરતાં નથી એવો નફ્ફટ જવાબ આપ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે એક ન્યૂઝ પેપર સાથે વાતચીત કરતા કહ્યું કે, તે મારા ટાઈપની નથી. આવું ક્યારે થયું જ નથી. ટ્રમ્પે કહ્યું કે, ઈ. જીન. કૈરોલ ખોટું બોલી રહી છે. અગાઉ ટ્રમ્પે કૈરોલ પર આરોપ લગાવ્યો હતો કે, તે પોતાના નવા પુસ્તક વહેંચવાની કોશિશ કરી રહી છે જે માટે ખોટું બોલી રહી છે. 75 વર્ષીય કૈરોલે એક પત્રિકામાં લેખમાં આરોપ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિ પર યૌન શોષણ પર આરોપ લગાવનારી 16મી મહિલા છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પર આવા આરોપ વારંવાર મૂકાતાં રહ્યા છે. અગાઉ બે મહિલાઓએ ભૂતકાળમાં ટ્રમ્પે તેમની સાથે અજુગતી ચેષ્ટાઓ કરી હોવાનો આરોપ મૂક્યો ત્યારે પણ ટ્રમ્પે પોતે આવી ફિગરલેસ મહિલાઓ તરફ નજર કરતાં નથી એવો નફ્ફટ જવાબ આપ્યો હતો.

Intro:Body:

यौन उत्पीड़न का आरोप लगाने वाली 'मेरे टाइप की नहीं' : ट्रंप





वाशिंगटन, 25 जून (आईएएनएस)| अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने एक बार फिर अपने ऊपर लगे यौन उत्पीड़न के आरोपों को नकारते हुए कहा कि उन पर आरोप लगाने वाली टीवी शो होस्ट व मैगजीन स्तंभ लेखिका 'उनके टाइप की नहीं' हैं। महिला 1990 के दशक में एक टेलीविजन शो होस्ट कर चुकी हैं।





ट्रंप ने कहा कि एक मैनहट्टन डिपार्टमेंट स्टोर में कथित हमले के बारे में ई. जीन कैरोल 'पूरी तरह से झूठ बोल रही हैं।'





राष्ट्रपति ने द हिल समाचार पत्र से बातचीत में कहा, "मैं पूरे सम्मान के साथ यह बात कहना चाहूंगा कि पहली बात तो यह है कि वह मेरे टाइप की नहीं हैं। दूसरी ऐसा कभी नहीं हुआ। ऐसा कभी नहीं हुआ, ठीक है?"





इससे पहले ट्रंप ने कैरोल पर आरोप लगाया, "वह अपनी नई किताब को बेचने की कोशिश कर रही हैं और इसके लिए झूठी खबरें फैला रही हैं।"





75 वर्षीय कैरोल ने न्यूयॉर्क पत्रिका में शुक्रवार को प्रकाशित एक लेख में पिछले शुक्रवार को आरोप लगाया था।



लेखिका ने बाद में कहा कि वह ट्रंप के खिलाफ आरोपों को आगे उठाने पर विचार करेंगी। वह राष्ट्रपति पर यौन दुराचार का आरोप लगाने वाली 16वीं महिला हैं। ट्रंप ने उनके खिलाफ सभी आरोपों से इनकार किया है।





लेख में महिला ने लिखा है कि 1995 के अंत में या 1996 की शुरुआत में बर्गडॉर्फ गुडमैन डिपार्टमेंट स्टोर में ट्रंप से उनकी मुलाकात हुई थी।





महिला ने कहा कि वह उन्हें देखते ही पहचान गईं कि वह 'रियल एस्टेट टाइकून' ट्रंप हैं। 





ट्रंप ने उन्हें कहा कि वह वहां 'एक लड़की' के लिए उपहार खरीदने आए हैं।



कैरोल ने कहा कि ट्रंप को पता था कि वह एक टीवी एगनी आंटी थी और दोनों ने इस दौरान मजाक किया। 



उन्होंने एक दूसरे को कुछ अधोवस्त्रों को पहनकर देखने के लिए प्रोत्साहित भी किया।



कैरोल ने आरोप लगाया कि वे फिर एक ड्रेसिंग रूम में गए, जहां महिला ने ट्रंप पर दुष्कर्म का आरोप लगाया।



महिला का दावा है कि 'भारी संघर्ष' के बाद वह ट्रंप को धक्का देने में कामयाब रही।



व्हाइट हाउस में बातचीत के दौरान कैरोल की आने वाली किताब में अपने ऊपर लगे सभी आरोपों से ट्रंप ने इनकार किया। 



उन्होंने अपने आरोपों के विवरण के साथ न्यूयॉर्क पत्रिका में कैरोल के साथ चित्रित होने के बावजूद उन्हें जानने से भी इनकार किया।



उन्होंने कहा, "यह बहुत ही भयानक है, जब लोग इस तरह की टिप्पणियां करते हैं।"



--आईएएनएस

____________________________________



યૌન શોષણના આરોપ પર ટ્રમ્પે કહ્યું કે, "મહિલા મારા ટાઈપની નથી"



વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેખિકા ઈ જીન કૈરોલ દ્વારા મૂકવામાં આવેલા યૌન શોષણના આરોપને ફરી એક વખત નકારી દીધા છે. ટ્રમ્પે કહ્યું કે, તે મારા ટાઈપની નથી. મહિલા 1990ના દાયકામાં એક ટેલીવિઝન શો હોસ્ટ કરી ચૂંકી છે.  કૈરોલે આરોપ મૂક્યો હતો કે 90ના દાયકાના મધ્યમાં ટ્રમ્પે એક કપડાંના સ્ટૉરના ડ્રેસિંગ રૂમમાં તેનું યૌન શોષણ કર્યું હતું.



ડોનાલ્ડ ટ્રમ્પે એક ન્યૂઝ પેપર સાથે વાતચીત કરતા કહ્યું કે, તે મારા ટાઈપની નથી. આવું ક્યારે થયું જ નથી. ટ્રમ્પે કહ્યું કે, એક ઈ જીન કૈરોલ ખોટું બોલી રહી છે





અગાઉ ટ્રમ્પે કૈરોલ પર આરોપ લગાવ્યો હતો કે, તે પોતાના નવા પુસ્તક વહેચવાની કોશિશ કરી રહી છે જે માટે ખોટું બોલી રહી છે.  75 વર્ષીય કૈરોલે એક પત્રિકામાં લેખમાં આરોપ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિ પર યૌન શોષણ પર આરોપ લગાવનારી 16મી મહિલા છે. 



ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પર આવા આરોપ વારંવાર મૂકાતાં રહ્યા છે. અગાઉ બે મહિલાઓએ ભૂતકાળમાં ટ્રમ્પે તેમની સાથે અજુગતી ચેષ્ટાઓ કરી હોવાનો આરોપ મૂક્યો ત્યારે પણ ટ્રમ્પે પોતે આવી ફિગરલેસ મહિલાઓ તરફ નજર કરતાં નથી એવો નફ્ફટ જવાબ આપ્યો હતો. 

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.