ETV Bharat / international

કોરોના વાયરસઃ અમેરિકામાં એકનું મોત, ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય યાત્રાઓ પર પ્રતિબંધ લાદ્યો - international travel restrictions

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનથી આવનારા મુસાફરો પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમણે દક્ષિણ કોરિયા અને ઈટાલીના કેટલાક ભાગોમાં ન જવા નાગરિકોને સલાહ આપી છે.

Trump imposes international travel restrictions after first coronavirus death in US
ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય યાત્રાઓ પર પ્રતિબંધ લાદ્યો
author img

By

Published : Mar 1, 2020, 6:30 PM IST

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ સંવાદદાતાઓને જણાવ્યું કે, કમનસીબે કોરોના વાયરસના કારણે એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે બીજી બાજુ પત્રકાર પરિષદમાં ટ્રમ્પે જણાવ્યું કે, ગભરાવવાની કોઈ જરૂર નથી, આપણો દેશ કોઈપણ પરિસ્થિતીને પહોંચી વળવા સક્ષમ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનથી આવનારા મુસાફરો પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમણે દક્ષિણ કોરિયા અને ઈટાલીના કેટલાક ભાગોમાં ન જવા નાગરિકોને સલાહ આપી છે. કોરોના વાયરસના કારણે વોશિંગટન રાજ્યમાં એક વ્યક્તિનું મોત નિપજ્યા બાદ અમેરિકાએ આ જાહેરાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.