435 સભ્ય નીચલા ગૃહમાં ડેમોક્રેટિક્સના બહુમતમાં છે. સંસદમાં એક રાજકીય વિરોધીની તપાસ કરવા યૂક્રેન પર દબાવ બનાવવાને લઇને ટ્રંપ પર ગંભીર આરોપ લગાવાયા હતાં. જેથી ગત મહિને મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી હતી.
સંસદની અધ્યક્ષ નૈન્લી પેલોસીએ પોતાની પાર્ટીની એક બેઠક સમયે મતદાનની જાણકરી આપી હતી. સાંસદ હેરી ક્યૂલરે બેઠક બાદ બુધવારે મતદાન બુધવારે થશે એવી માહિતી આપી હતી.