ETV Bharat / international

#WorldEarthDay: નાસાએ પૃથ્વી દિનની 50મી વર્ષગાંઠ પર આ 9 કારણો જાણવા જરૂરી

આજે 22 એપ્રિલ 2020ના રોજ આખી દુનિયા પૃથ્વી દિવસની ઉજવણી કરી રહી છે, જ્યારે આપણા વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાઇરસ સામે સંઘર્ષ સાથે લડી રહ્યા છે. આ પૃથ્વી પર ઘણી બધી આપત્તિઓ અને સમસ્યાઓ છે. US સ્પેસ એજન્સી નાસાએ પૃથ્વી દિનની 50મી વર્ષગાંઠ પર અહીં રોકાવાના 9 કારણો આપ્યા છે.

NASA: 50th Anniversary of World Earth Day
નાસાએ પૃથ્વી દિનની 50મી વર્ષગાંઠ પર આ 9 કારણો જાણવા જરૂરી
author img

By

Published : Apr 22, 2020, 9:26 PM IST

નાસાઃ આજે 22 એપ્રિલ 2020ના રોજ આખી દુનિયા પૃથ્વી દિવસની ઉજવણી કરી રહી છે, જ્યારે આપણા વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાઇરસ સામે સંઘર્ષ સાથે લડી રહ્યા છે. આ પૃથ્વી પર ઘણી બધી આપત્તિઓ અને સમસ્યાઓ છે.

નાસાએ પૃથ્વી દિનની 50મી વર્ષગાંઠ પર આ 9 કારણો જાણવા જરૂરી

દર વર્ષે પ્રકૃતિ તેના અસ્પષ્ટ સ્વરૂપથી હજારો લોકોને મારી નાખે છે. આ બધા હોવા છતાં આપણે પૃથ્વી પર જીવીએ છીએ, આજે લોકો સવાલ કરી રહ્યાં છે કે, આપણે બીજા કોઈ ગ્રહ પર કેમ નથી જઇ શકતા?. આ અંગે US સ્પેસ એજન્સી નાસા દ્વારા પણ જવાબ આપવામાં આવ્યાં છે.

  1. આપણે સ્વચ્છ હવા શ્વાસ લઈ શકીએ છીએ
  2. સીધા ઉભા રહેવા માટે મજબૂત જમીન મળી
  3. બદલાતું સુખદ હવામાન પૃથ્વી પર છે
  4. ગુરુત્વાકર્ષણની યોગ્ય માત્રા પૃથ્વી પર છે
  5. ઠંડા પવન પૃથ્વી પર ફૂંકાય છે
  6. સુંદર વાદળી, સફેદ અને લીલો
  7. સ્પષ્ટ આકાશ, પાણી અને સૂર્યપ્રકાશની યોગ્ય માત્રા
  8. અહીં જમીન અને પાણીનો સારો સંતુલન છે
  9. આપણી ધરતી પર સુંદર વાદળો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.