ETV Bharat / international

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરૂદ્ધ પસાર થઈ શકે છે મહાભિયોગ

author img

By

Published : Dec 18, 2019, 11:49 AM IST

વૉશિંગટનઃ 2020માં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. જેના પગલે બુધવારે અમેરિકાની સંસદીય સમિતીએ મહાભિયોગની બે કલમો પર ચર્ચા કરી હતી.

ટ્રમ્પ
ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે, તેમણે 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંભવિત પ્રતિદ્વંદ્દી જો બાઈડેન સહિત પોતાના પ્રતિસ્પર્ધીની છબી ખરાબ કરવા માટે યૂક્રેન પાસેથી ગેરકાનૂની રીતે મદદ માગી હતી. જેના પગલે ડેમોક્રેટસે મંગળવારના રોજ મહાભિયોગની બે કલમ લગાવી હતી.

કોંગ્રેસની ન્યાયિક સમિતિ આ કલમ પર બુધવારે અને ગુરૂવારે જાહેર ચર્ચા કરશે. જેમાં મતદાન અંગે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ વાત જાહેર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે નેન્સી પૉલોસીને એક પત્ર લખ્યો હતો.જેમાં તમામ ડેમોક્રેટ્સ સભ્યોને સંબોધન કર્યુ હતું.

અમેરિકી  રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરૂધ પસાર થઈ શકે છે મહાભિયોગ

પોતાની ચિઠ્ઠીમાં ટ્રમ્પે લખ્યું હતું કે, "મારા વિરૂદ્ધ મહાભિયોગ લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તે અમેરીકાના લોકતંત્ર પર ખતરા સમાન છે. જો બીડેનના સહયોગી દ્વારા મને હટાવવા માટે કરાયેલી આ કોશિશ છે. જે એક ષડયંત્ર છે."

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર જેલેન્સ્કીની સાથે જુલાઈ મહિનામાં ફોન પર વાત કરી હતી. જેને સંબધિત સપ્ટેમ્બરમાં એક અનામ લ્હિસલબ્લોરે ફરિયાદ કરી હતી. ત્યારબાદ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/international/america/nancy-pelosi-sets-us-president-donald-trump-impeachment-vote/na20191218090859292

अमेरिकी राष्ट्रपति ट्रंप के खिलाफ पारित हो सकता है महाभियोग

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.