સંસદની ન્યાયિક સમિતિમાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન સાંસદોએ 17 વિરૂદ્ધ 23 મતોથી મતદાન કર્યુ હતું
આ રીતે અમેરિકાના ઇતિહાસમાં ટ્રંપ એવા ત્રીજા રાષ્ટ્રપતિ બનશે, જેના વિરૂદ્ધ મહાભિયોગની કાર્યવાહી આગળ વધશે.
આ પહેલા અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ પર મહાભિયોગ ચલાવવાની ઘોષણા કરી હતી. નેન્સીએ કોગ્રેસ નેતાઓને ટ્રંપ વિરૂદ્ધ ડ્રાફ્ટ તૈયાર કરવા કહ્યું છે.
જે બાદ થોડા સમય પહેલા જ ટ્રંપ વિરૂદ્ધ સંસદમાં એક સમિતી દ્વારા મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી હતી.