ETV Bharat / international

વોશિંગટનમાં CAA વિરૂદ્ધ ભારતીય-અમેરિકન લોકોનું પ્રદર્શન - CAA અને NRC

વોશિંગટન: વોશિંગટનમાં ભારતીય દૂતાવાસની બહાર મહાત્મા ગાંધીની પ્રતિમાની સાથે મોટી સંખ્યામાં ભારતીય અને અમેરિકન લોકોએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ એક પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો જેમાં તેઓ ભારત સરકાર પાસે CAA અને NRC બન્નેને પરત લેવાનો અનુરોધ કરી રહ્યા છે.

indian americans protest against caa
indian americans protest against caa
author img

By

Published : Dec 24, 2019, 10:15 AM IST

બહુમતીવાદ માટે કામ કરતી NGO સાથે જોડાયેલા ભારતીય-અમેરિકી માઈક ઘોષે એકત્ર લોકો તરફથી કહ્યું કે, 'અમે અહીં ફક્ત એક હેતુ માટે એકઠા થયા છીએ અને તે હેતુ છે, ધાર્મિક સ્વતંત્રતા તેમજ નાગરિકતાનો અધિકાર અને તેનાથી વધુ કંઈ નથી.'

પ્રદર્શનકારીઓએ એક પ્રસ્તાવ પણ પસાર કર્યો જેમાં ભારત સરકારને CAA અને NRC બન્નેને પરત લેવાનો અનુરોધ કર્યો છે.

માઈક ઘોષે કહ્યું કે, 'અમે બસ એટલુ જ ઈચ્છિએ છીએ કે, ભારતીય સરકાર હાલમાં લાગુ કરેલા નિયમોને નાબૂદ કરી દે. જેથી અમે એક ભારત, એકા રાષ્ટ્ર અને એક માણસ રહિએ એને સાથે કામ કરી શકીએ, જીવી શકીએ અને નિશ્ચિંત રહિએ તેનાથી વિશેષ શું હોય.'

આ નિદર્શનનો મુખ્ય ઉદ્દેશ તેને જાગૃત કરવા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાકીની ભારત સરકારને સંદેશ મોકલવાનો હતો. કેરળના બેસિલ બેબી કહે છે કે, અમને આવું થવાની આશા નહોંતી. અમે એક ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક ગણરાજ્ય છીએ.

કેરળના બેસિલ બેબી આગળ જણાવે છે કે, 'હવે સરકાર લોકોને તેમના ધર્મ અથવા ધાર્મિક વિચારોથી વિભાજિત કરવાનો પ્રયત્ન કરી રહી છે, જે યોગ્ય નથી. અમે તેમના જેવા નથી એટલે શાંતિથી વિરોધ કરી રહ્યા છીએ.'

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/international/america/indian-americans-protest-against-caa/na20191223195116402

वाशिंगटन में CAA के खिलाफ भारतीय-अमेरिकियों का प्रदर्शन

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.