ETV Bharat / international

યુએસ નેવીની ન્યુક્લિયર સબમરીન અંડરવોટર સીમાઉન્ટ સાથે અથડાતા ક્ષતીગ્રસ્ત

author img

By

Published : Nov 2, 2021, 1:01 PM IST

નેવીએ હજુ સુધી સંપૂર્ણ સ્પષ્ટતા કરી નથી કે સબમરીન (USS Connecticut) અંડરવોટર સીમાઉન્ટ (UNDERWATER MOUNTAIN) સાથે કેવી રીતે અથડાઈ અને આ દુર્ઘટનામાં કેટલું નુકસાન થયું. નૌકાદળ (US NAVY )ના જણાવ્યા અનુસાર, સબમરીન પરમાણુ રિએક્ટર અને પ્રોપલ્શન સિસ્ટમને કોઈ નુકસાન થયું નથી. જો કે અથડામણના પરિણામે ક્રૂ મેમ્બરને સામાન્ય ઈજાઓ થઈ હતી.

યુએસ નેવીની ન્યુક્લિયર સબમરીન અંડરવોટર સીમાઉન્ટ સાથે અથડાતા ક્ષતીગ્રસ્ત
યુએસ નેવીની ન્યુક્લિયર સબમરીન અંડરવોટર સીમાઉન્ટ સાથે અથડાતા ક્ષતીગ્રસ્ત
  • યુએસ નેવીની ન્યુક્લિયર સબમરીન સીમાઉન્ટ સાથે અથડાતા ક્ષતીગ્રસ્ત
  • સબમરીનને કોઈ નુકસાન થયું નથી
  • નુકસાનના મૂલ્યાંકન માટે સબમરીનને ગુઆમ લઈ જવામાં આવી

વોશિંગ્ટનઃ સાઉથ ચાઈના સીમાં યુએસ નેવીની ન્યુક્લિયર સબમરીન અંડરવોટર ઓપરેશન દરમિયાન અંડરવોટર સીમાઉન્ટ સાથે અથડાતા નુકસાન (DAMAGED US NAVY Submarine) થયું હતું. નેવીના બે અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી હતી.

સબમરીનને કોઈ નુકસાન થયું નથી

નામ જાહેર ન કરવાની શરતે તેમણે કહ્યું કે, નેવીએ હજુ સુધી સંપૂર્ણ સ્પષ્ટતા કરી નથી કે સબમરીન (USS Connecticut) અંડરવોટર સીમાઉન્ટ સાથે કેવી રીતે અથડાઈ અને આ દુર્ઘટનામાં કેટલું નુકસાન થયું. નૌકાદળના જણાવ્યા અનુસાર, સબમરીન પરમાણુ રિએક્ટર અને પ્રોપલ્શન સિસ્ટમને કોઈ નુકસાન થયું નથી. જો કે અથડામણના પરિણામે ક્રૂ મેમ્બરને સામાન્ય ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો: ચીન સાથે તણાવ વચ્ચે જાપાન પૂર્વ સમુદ્રમાં લડાકુ વિમાન મોકલશે

નુકસાનના મૂલ્યાંકન માટે સબમરીનને ગુઆમ લઈ જવામાં આવી

અકસ્માતના સમાચાર પ્રથમવાર આપનાર ન્યુઝ એજન્સીએ સબમરીનના આગળના ભાગમાં નુકસાનની જાણ કરી હતી. તેની બેલાસ્ટ ટેન્કને નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે આ ઘટના આ વર્ષે 2 ઓક્ટોબરે બની હતી, પરંતુ નેવીએ પાંચ દિવસ પછી પણ માહિતી શેર કરી ન હતી. નુકસાનના મૂલ્યાંકન માટે સબમરીનને ગુઆમ લઈ જવામાં આવી હતી.

આ પણ વાંચો: શાહરૂખ ખાન યુએસ નેવીને 'યે જો દસ હૈ તેરા' ગાતો જોઇને ભાવુક થયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.