ETV Bharat / international

મેક્સિકોમાં બંધ પડેલા સ્ટોરને વૉલમાર્ટે ખોલ્યો, ગોળીબારમાં 22 લોકોના મોત થયા હતા - દેશ-વિદેશમાં થતા આત્મઘાતી હુમલા

ટેક્સાસ: વૉલમાર્ટે મેક્સિકોના ટેક્સાસમાં બંધ પડેલા સ્ટોરને ફરીથી ખોલ્યો છે. ટેક્સાસના એક પોલીસકર્મીએ જણાવ્યું કે, આ જ સ્થળ પર મેક્સિકોમાં ઓગસ્ટમાં ગોળીઓનો વરસાદ થયો હતો, જેમાં 22 લોકોના મોત થયા છે.

wallmart ઈન્ટરનેશનલ ન્યુઝ મેક્સિકોનું વૉલમાર્ટ વોલમાર્ટ ન્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રાઈમ રેશિયો દેશ-વિદેશમાં થતા આત્મઘાતી હુમલા દેશ-વિદેશમાં થતા આતંકવાદી હુમલા
author img

By

Published : Nov 15, 2019, 1:27 PM IST

વૉલમાર્ટ સ્ટોર ફરીથી ઓપન કર્યો છે. હાલ તો આ મુદ્દે કેસ ચાલી રહ્યો છે. જે દિવસે અહીં દુર્ઘટના બની તે દિવસે સ્ટોરમાં ગાર્ડ ન હતા. આશરે 50 લોકો પુનનિર્મિત સ્થાને પ્રવેશ માટે સવારથી જ લાઈનમાં ઉભા હતા.

કર્મચારીએ લોકોનું સ્વાગત કરતા કહ્યું કે, વૉલમાર્ટમાં આપનું સ્વાગત છે. તમામ દુકાનદાર પણ ઉત્સાહિત દેખાયા. પોલીસનું કહેવું છે કે, પૈટ્રિક ક્રૂસિયસ પોતાના દાદા-દાદીના ઘરેથી 10 કલાક વધારે સમય સુધી ગાડી ચલાવીને પહોંચ્યા હતા. બાદમાં તેણે આ ઘટનાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. 21 વર્ષિય ક્રૂસિયસે દોષી ન હોવાની દલીલ કરી છે. જ્યારે હુમલો થયો ત્યારે લાતિન એસ પાસો અને સ્યૂદાદ જુઆરેજ સહિત 3000થી વધારે લોકો સ્ટોરમાં હાજર હતા.

Intro:Body:

वॉलमार्ट ने मैक्सिको में खोला बंद पड़ा स्टोर, हुई थी 22 लोगों की यहां मौत

टेक्सास : वॉलमार्ट ने मैक्सिको के टेक्सास के एल पासो में बंद पड़ा स्टोर को फिर से खोल दिया है. वहां मौजूद एक पुलिसवाले ने बताया कि इसी स्थान पर मेक्सिको में अगस्त में गोलियां चलाईं गई थी. इसमें 22 लोगों की मौत हो गई थी.

वॉलमार्ट स्टोर को फिर से खोल दिया. फिलहाल इस मामले पर अभी भी मुकदमा चल रहा है. बता जा रहा है कि जिस दिन यह घटना घटी उस दिन स्टोर में गार्ड नहीं था. लगभग 50 लोग पुनर्निर्मित स्थान में प्रवेश करने के लिए सुबह से ही कतार में खड़े हो गए थे.

कर्मचारियों ने लोगों का स्वागत करते हुए कहा कि 'वॉलमार्ट में आपका स्वागत है.' सभी दुकानदार भी उत्साहित नजर आए.

पुलिस का कहना है कि पैट्रिक क्रूसियस अपने दादा-दादी के घर से 10 घंटे से अधिक समय तक गाड़ी चला कर पहुंचा था और फिर उसने इस गोलीबारी की घटना को अंजाम दिया था. वह डलास में रहता था.

बता दें, 21 साल के क्रूसियस ने दोषी नहीं होने की दलील दी है. उस वक्त, जब हमला हुआ तब लातिन एल पासो और स्यूदाद जुआरेज समेत 3,000 से अधिक लोग स्टोर में मौजूद थे.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.