ETV Bharat / headlines

રાજકોટમાં 28 ફેબ્રુઆરીના રોજ તલવાર રાસ યોજાશે, મોરબીની 80 બહેનો લેશે ભાગ - રાજતિલક

રાજકોટમાં 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર તલવાર રાસમાં મોરબીની 80થી વધુ બહેનો ભાગ લેવા જઈ રહી છે. રાજકોટ સ્ટેટના યુવરાજ માંધાતાસિંહના રાજ્યાભિષેક દરમિયાન આશરે 3 હજાર જેટલી ક્ષત્રિયાણીઓ અદભુત તલવાર રાસ રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે.

sward-dance-organize-in-rajkot-80-morbi-girl-will-take-part
રાજકોટમાં આવતીકાલે તલવાર રાસ યોજાશે, મોરબીની 80 બહેનો લેશે ભાગ
author img

By

Published : Jan 27, 2020, 10:05 PM IST

મોરબીઃ રાજકોટ સ્ટેટના યુવરાજ માંધાતાસિંહનો 28 ફેબ્રુઆરીના રોજ રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે. તેમના રાજ્યાભિષેક દરમિયાન આશરે 3 હજાર જેટલી ક્ષત્રિયાણીઓ અદભુત તલવાર રાસ રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. આ અંતર્ગત મોરબીના ક્ષત્રિય સમાજની 80થી વધુ બહેનો રાજકોટમાં હાજર રહીને અદભુત તલવાર રાસ રજૂ કરશે.

રાજકોટમાં આવતીકાલે તલવાર રાસ યોજાશે, મોરબીની 80 બહેનો લેશે ભાગ

રાજકોટ સ્ટેટના માંધાતાસિંહને તારીખ 28ના રોજ નવા રાજવી તરીકે રાજતિલક થવાનો છે. તેમનો ભવ્ય રીતે રાજ્યાભિષેક કરવામાં આવશે. તેમના રાજ્યાભિષેકને અદભુત તલવાર રાસ રૂપે ઉમળકાભેર વધાવવા માટે આશરે 3 હજાર જેટલી ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અદભુત તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તલવાર રાસનાં કાર્યક્રમમાં મોરબીના ક્ષત્રિય સમાજની 80થી વધુ બહેનો આ તલવાર રાસમાં ઉત્સાહભેર ભાગ લેશે. આ તલવાર રાસ માટે ખાસ નિષ્ણાતો દ્વારા બહેનોને સામાકાંઠે સઘન તાલીમ આપવામાં આવી હતી. જેમાં તલવાર રાસના વિવિધ સ્ટેપ્સની ઉમદા રીતે તાલીમ આપવામાં આવી હતી.

મોરબીના ક્ષત્રિય સમાજની 18 વર્ષથી 50 વર્ષ સુધીની બહેનો રાજકોટમાં માંધાતાસિંહના રાજ્યાભિષેક દરમિયાન તલવાર રાસ રજૂ કરશે. આ તલવાર રાસમાં કુલ આશરે 3 હજાર જેટલી ક્ષત્રિયાણીઓ અદભુત તલવાર રાસ રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે અને મોરબીની બહેનોને શનાળા ગામના યુવાનોની ટીમે તલવાર રાસની તાલીમ આપી છે.

Intro:gj_mrb_04_talvar_raas_visual_av_gj10004
gj_mrb_04_talvar_raas_photo_av_gj10004
gj_mrb_04_talvar_raas_script_av_gj10004

gj_mrb_04_talvar_raas_av_gj10004
Body:રાજકોટમાં કાલે યોજાનાર તલવાર રાસમાં મોરબીની 80 થી વધુ બહેનો ભાગ લેશે
રાજકોટ સ્ટેટના યુવરાજ માંધાતાસિંહનો આવતીકાલે રજયભિષેક થનાર છે.તેમના રજયભિષેક દરમિયાન આશરે 3 હજાર જેટલી ક્ષત્રિયાણીઓ અદભુત તલવાર રાસ રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે.ત્યારે મોરબીના ક્ષત્રિય સમાજની 80 થી વધુ બહેનો રાજકોટમાં હાજર રહીને અદભુત રીતે તલવાર રાસ રજૂ કરશે.

રાજકોટ સ્ટેટના માંધાતાસિંહને આવતીકાલ તા.28 ના રોજ નવા રાજવી તરીકે રાજતીલક થનાર છે.તેમનો ભવ્ય રીતે રજયભિષેક કરવામાં આવશે. ત્યારે તેમના રજયભિષેકને અદભુત તલવાર રાસ રૂપે ઉમળકાભેર વધાવવા માટે આશરે 3 હજાર જેટલી ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અદભુત તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના ક્ષત્રિય સમાજની 80 થી વધુ બહેનો આ તલવાર રાસમાં ઉત્સાહભેર ભાગ લેશે. આ તલવાર રાસ માટે ખાસ નિષ્ણાતો દ્વારા બહેનોને સામાકાંઠે સઘન તાલીમ આપવામાં આવી હતી. જેમાં તલવાર રાસના વિવિધ સ્ટેપ્સની ઉમદા રીતે તાલીમ આપવામાં આવી હતી. મોરબીના ક્ષત્રિય સમાજની 18 વર્ષથી 50 વર્ષ સુધીની બહેનો કાલે રાજકોટમાં માંધાતાસિંહના રાજ્યભિષેક દરમિયાન તલવાર રાસ રજૂ કરશે અને કુલ આશરે 3 હજાર જેટલી ક્ષત્રિયાણીઓ અદભુત તલવાર રાસ રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે અને મોરબીની બહેનોને શનાળા ગામના યુવાનોની ટીમે તલવાર રાસની તાલીમ આપી છે.
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.