ETV Bharat / headlines

વિચિત્ર ઘટના: ખેડૂતને ઝેરી સાપે ડંખ માર્યો, તો આવેશમાં આવી ખેડૂતે સાપને જ બચકા ભર્યા... - mahisagar

સંતરામપુરઃ શુ તમે સાંભળ્યું છે કે, માણસ સાપને કરડયો? આ સાવલ સાંભળતા જ તમે અચંબામાં મુકાય જશો કે, આવું તે કઈ હોતું હશે ! હા આવી ઘટના બની છે. આવેશમાં આવી એક ખેડૂતે એવી તે હદ વટાવી કે, તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટના સંતરામપુરના અંજણવા ગામની છે. જ્યારે ખેડૂતને સાપે ડંખ મારતા આવેશમાં ખેડૂતે સાપને જ બચકા ભરી લીધા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : May 5, 2019, 6:50 AM IST

Updated : May 5, 2019, 11:02 AM IST

સંતરામપુર તાલુકાના અજણવા ગામે ખેડૂતે આવેશમાં આવી તેને ઝેરેલા સાપને બચકા ભરી લીધા હતા. અજાણવા ગામના 70 વર્ષીય પર્વત ગુલાબ બારીયા નામના ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ઝેરી સામે પર્વત ભાઈના હાથના ભાગે ડંખ મારી દેતા પર્વત ભાઈનો પીતો ગયો અને આવેશમાં આવી ગયા ડંખ મારી ભાગતા ઝેરી સાપને તરત જ પકડી પોતાના મોઢામાં નાખી બચકા ભરવા લાગ્યા હતા.

સાપે ડંખ મારતા આવેશમાં ખેડૂતે સાપને જ બચકા ભર્યા

બનાવની જાણ સાથે પરિજનો ખેતરમાં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સેવા 108ની મદદ લઇ લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર માટે બીજી હોસ્પીલટમાં લઈ જવાની જરૂર પડતા પરિવારે તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન ખેડૂતનું મોત થયું હતું. આ તરફ ખેડૂતને ડંખ મારનાર ઝેરી સાપને પરિજનોએ સળગાવી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.

સુ તમે સાંભળ્યું છે કે માણસ સાપ ને કર્ડર્યો? આ સાવલ સાંભળતા જ તમે અચંબામાં મુકાય જશો કે આવું તે કઈ હોતું હશે ! હા આવી ઘટના બની છે . આવેશ માં આવી એક  ખેડૂતે એવી તે હદ વટાવી કે તેને પોતાનોજ જીવ ગુમાવવાનો વારો આવ્યો બનાવ સંતરામપુર ના અંજણવા  ગામ ની છે જ્યારે ખેડૂતને  સાપે ડંખ મારતા આવેશ માં ખેડૂતે સાપ નેજ બચકા ભરી લીધા 

     સંતરામપુર તાલુકાના અજણવા ગામે  ખેડૂત ને એવો તો ગુસ્સો આવ્યો કે આવેશ માં આવી તેને ઝેરેલા સાપ ને બચકા ભરી લીધા અજાણવા ગામ ના 70 વર્ષીય પર્વત ગુલાબ  બારીયા નામ ના ખેડૂત પોતાના ખેતર માં ખેતી કામ કરી રહ્યા હતા દરમિયાન અચાનક ઝેરી સામે પર્વત ભાઈ ના હાથના ભાગે ડંખ મારી દીધો પછી તો પર્વત ભાઈ નો પીતો ગયો અને આવેશ માં આવી ગયા અને જોત જોતામાં  ડંખ મારી ભાગતા ઝેરી સાપને તરતજ પકડી પોતાના મોઢામાં નાખી બચકા ભરવા લાગ્યા ઘટના નિહારતાં આસ પાસ ના  ખેડૂતો દંગ  રહી ગયા અને તુરંત ખેડૂત ના પરિજનો ને બનાવ ની જાણ કરી બનાવની જાણ સાથે પરિજનો ખેતરમાં દોડી આવ્યા હતા અને  ઈજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સેવા 108 ની મદદ લઇ લુણાવાડા કોટેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ ત્યાં થી બીજે અન્ય લઇ જવા પડશે એમ ડોકટર ના કહેવાથી પરિવાર ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ખેડૂત નું મોત  થયું હતું  આ તરફ ખેડૂત ને ડંખ મારનાર ઝેરી સાપ ને પરિજનોએ સળગાવી હોસ્પિલ ખાતે લઈ આવ્યા હતા 

     પોતાના ગુસ્સા ઉપર કાબુ મેળવી  ન સકતા ક્યા કારણો સર વ્યક્તિ આવેશ માં વી એવી ઘટના ને અનજામ પાપે જે ઘટનામાં તેને પોતાનોજ જીવ ગુમાવવાનો વારો આવે છે 

 બાઈટ -1 લીલાબેન ; પુત્રવધુ મૃત ખેડૂત 

            2 ડૉ લુકમાન  મામજી --- એમ ઓ સિવિલ હો ગોધરા 
વિડિઓ અને બાયટ ftp કરેલ છે .
Last Updated : May 5, 2019, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.