ETV Bharat / entertainment

યે હૈ મોહબ્બતેં ચાઈલ્ડ એક્ટ્રેસે ખરીદ્યું ડ્રીમ હાઉસ, ઘર જોઈને અરમાન હલી જશે - Ruhanika bought a house

ટીવી શો યે હૈ મોહબ્બતેંની ચાઈલ્ડ એક્ટ્રેસ રૂહાનિકાએ પોતાના પૈસાથી ઘર ખરીદ્યું (Ruhanika bought a house) છે. 15 વર્ષની ઉંમરે ઘર ખરીદનારી બાળ અભિનેત્રી (Child actress Ruhanika) એ આ શોમાં કરણ ભલ્લાની પુત્રીની ભૂમિકા ભજવી હતી. જેને દિવ્યાંકા ત્રિપાઠીની સાથે લોકોએ ખૂબ પસંદ કરી હતી.

યે હૈ મોહબ્બતેં ચાઈલ્ડ એક્ટ્રેસ રૂહાનિકાએ ખરીદ્યું ડ્રીમ હાઉસ, જુઓ અહીં

author img

By

Published : Jan 2, 2023, 1:06 PM IST

મુંબઈઃ ઘર ખરીદવું એ એક સપનું છે, જેને દરેક વ્યક્તિ સાકાર કરવા માંગે છે. જો કે, લોકો તેમના સપનાના મહેલ બનાવવામાં વર્ષો વિતાવે છે. આ દરમિયાન ટીવી શો 'યે હૈ મોહબ્બતેં'ની ચાઈલ્ડ એક્ટ્રેસ રૂહાનિકા (Child actress Ruhanika)એ પોતાના પૈસાથી એક ઘર ખરીદ્યું છે. માત્ર 15 વર્ષની ઉંમરે રૂહાનિકાએ પોતાના કમાયેલા પૈસાથી એક ઘર ખરીદ્યું (Ruhanika bought a house) છે. તેમણે સોશિયલ મીડિયા પર ફેન્સને ગુડ ન્યૂઝની માહિતી આપી છે.

આ પણ વાંચો: ક્યારેય નહીં જોયો હોય રણબીરનો આવો લુક, 'એનિમલ'નું પોસ્ટર આઉટ

રુહાનિકાએ ખુશી કરી શેર: રૂહાનિકાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શ્રેણીબદ્ધ તસવીર શેર કરીને એક સુંદર નોંધ પણ લખી છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, 'વાહેગુરુ જી અને મારા માતાપિતાના આશીર્વાદ સાથે તમારા બધા સાથે ખુશીઓ શેર કરું છું. મારું હૃદય નવી શરૂઆતથી ભરેલું છે અને હું ખૂબ આભારી છું. મેં મારું પોતાનું ઘર ખરીદીને એક મોટું સપનું પૂરું કર્યું છે. આ મારા અને મારા લોકો માટે મોટી વાત છે. હું તેને તમારા બધા સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતી નથી.'

માતાપિતાનો માન્યો આભાર: અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'હું અને મારા માતાપિતાએ તમામ પ્લેટફોર્મ અને તકો માટે ખૂબ જ આભારી છીએ જેણે મને આ સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરી છે. અલબત્ત મારા માતાપિતાની મદદ અને માર્ગદર્શન વિના આમાંનું કશું જ શક્ય નહોતું અને હું આ લખી રહી છું, ત્યારે હું જાણું છું કે, તેઓને મળીને હું કેટલી ધન્ય છું. મારી માતાનો ખાસ ઉલ્લેખ, જે એક જાદુગર છે. તે દેશી માતા છે જે દરેક રીતે પૈસા બચાવે છે અને તેને બમણા કરે છે. ફક્ત ભગવાન અને તે જ જાણે છે કે તેઓ તે કેવી રીતે કરે છે.

આ પણ વાંચો: ઓહો! સાઉથના સ્ટાર હવે ચોથી વખત ફેરા ફરશે, ત્રીજીને છૂટાછેડા આપ્યા

સપનાને અનસરવા: રુહાનિકાએ વધુમાં જણાવ્યું કે, 'આ માત્ર શરૂઆત છે. હું પહેલેથી જ મોટા સપના જોઉં છું, હું મારા સપનાનો પીછો કરીશ અને વધુ મહેનત કરીશ. જો હું કરી શકું તો તમે પણ કરી શકો. તેથી સ્વપ્ન જુઓ, તમારા સપનાને અનુસરો અને તે ચોક્કસપણે એક દિવસ સાકાર થશે.' ફોટામાં રૂહાનિકા તેમના હાથમાં સપનાના ઘરની ચાવી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. બાકીની તસવીરમાં તે સોફા પર બેઠેલા પિતા સાથે પોઝ આપતી જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.