ETV Bharat / entertainment

World Environment Day 2023: વિશ્વ પર્યાવરણ દિવસ 2023, આ બોલિવૂડ-સાઉથ સેલેબ્સ છે નેચર લવર્સ - વિશ્વ પર્યાવરણ દિવસ 2023

તારીખ આજ રોજ દેશ અને વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઉસ્તાહપુર્વક કરવામાં આવી રહી છે. આ ખાસ અવસર પર એવા પ્રકૃતિ પ્રેમીઓ વિશે વાત કરીશું જેઓ ચાહકોને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો સંદેશ આપે છે. આવા રેકોર્ડ વિશે જણીશું જે બોલિવૂડની સુંદર અભિનેત્રી ભૂમિ પેડનેકર દ્વારા બનાવવામાં આવ્યો છે.

વિશ્વ પર્યાવરણ દિવસ 2023, ભૂમિ પેડનેકરે બનાવ્યો મોટો રેકોર્ડ

author img

By

Published : Jun 5, 2023, 5:12 PM IST

હૈદરાબાદ: તારીખ 5 જૂને વિશ્વ પર્યાવરણની દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પૃથ્વી અને પર્યાવરણને સુરક્ષિત અને સ્વચ્છ રાખવા માટે લોકોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. ઘણી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ પર્યાવરણના રક્ષણ માટે વૈશ્વિક સ્તરે કામ કરી રહી છે. આમાં સામાન્ય માણસનો પણ મોટો ફાળો છે. એટલું જ નહીં પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે ફિલ્મી દુનિયાના ઘણા સ્ટાર્સ પોતાના ફેન્સને સમયાંતરે જાગૃત કરતા જોવા મળ્યા છે. આ ખાસ અવસર પર એવા સ્ટાર્સ વિશે વાત કરીશું જે પ્રકૃતિ પ્રેમી છે.

દિયા મિર્ઝા: બોલિવૂડની સુંદર અભિનેત્રી દિયા મિર્ઝા પર્યાવરણ પ્રેમી છે અને તેણે તેની તરફેણ પણ કરી છે. અભિનેત્રીને યુએન દ્વારા ભારતની પર્યાવરણ ગુડવિલ એમ્બેસેડર પણ બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં અભિનેત્રી માત્ર તારીખ 5 જૂને જ નહીં પરંતુ દરરોજ પર્યાવરણને બચાવવા માટે લોકોને જાગૃત કરતી જોવા મળે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ 2023
વિશ્વ પર્યાવરણ દિવસ 2023

ભૂમિ પેડનેકર: ફિલ્મ 'ટોઇલેટ એક પ્રેમ કથા' ફેમ અભિનેત્રી ભૂમિ પેડનેકરને પણ પ્રકૃતિ સાથે ખૂબ જ લગાવ છે. ભૂમિ ક્લાઈમેટ વોરિયર સાથે સંકળાયેલી છે અને દરરોજ પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવાની કોઈ તક છોડતી નથી. એટલું જ નહીં અભિનેત્રીએ લોકોને ઇકો-ફ્રેન્ડલી ગણપતિ બનાવવાની અપીલ કરી છે. આ સાથે જ અભિનેત્રીએ 3000 હજાર છોડ વાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.

વિશ્વ પર્યાવરણ દિવસ 2023
વિશ્વ પર્યાવરણ દિવસ 2023

જ્હોન અબ્રાહમ: બોલિવૂડનો હેન્ડસમ હંક જ્હોન અબ્રાહમ માત્ર પર્યાવરણવાદી જ નથી પરંતુ તે પ્રાણીઓને પણ ખૂબ પ્રેમ કરે છે. જોન પ્યોર એક શાકાહારી અભિનેતા છે. તે દૂધ અને માંસમાંથી બનેલી વસ્તુઓને સ્પર્શ પણ કરતા નથી. આ માટે તેઓ PETA સાથે સંકળાયેલા છે અને સાથે સાથે પર્યાવરણના રક્ષણમાં તેમનું યોગદાન પ્રશંસનીય છે.

રિચા ચઢ્ઢા: બી-ટાઉનની ઘણી અભિનેત્રીઓ મોંઘા વસ્ત્રો પહેરવામાં ક્યારેય પાછળ નથી હોતી. પરંતુ રિચા ચઢ્ઢા વિશે એવું કહેવાય છે કે, તે સાદા અને ટકાઉ કપડાં પસંદ કરે છે જેથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય.

અલ્લુ અર્જુન: સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને વિશ્વ પર્યાવરણ દિવસ પર એક પોસ્ટ શેર કરી છે અને ચાહકોને પ્રકૃતિનું ઉલ્લંઘન ન થવા દેવાની અપીલ પણ કરી છે. અલ્લુ અર્જુને વિશ્વ પર્યાવરણ દિવસ 2023 પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકી છે. બીજી તરફ પ્રકૃતિ પ્રેમીઓની યાદીમાં સોનાક્ષી સિન્હા, આલિયા ભટ્ટ, અજય દેવગન, પ્રિયંકા ચોપરા, રાહુલ બોસ, આમિર ખાન, નંદિતા દાસ અને ગુલ પનાગના નામ સામેલ છે.

  1. Satyaprem Ki Katha Trailer: 'સત્યપ્રેમ કી કથા'નું ટ્રેલર રિલીઝ, ફિલ્મ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે
  2. Kollam Sudhi Accident: મલયાલમ અભિનેતા કોલ્લમ સુધિનું માર્ગ અકસ્માતમાં અવસાન, 3 મિમિક્રી કલાકારો ઈજાગ્રસ્ત
  3. Trailer Release The Night Manager Season 2: 'ધ નાઈટ મેનેજર 2'નું ટ્રેલર આઉટ, જુઓ અનિલ આદિત્યની જોરદાર સ્ટાઈલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.