ETV Bharat / entertainment

Vin Diesel: હોલિવૂડ એક્ટર વિન ડીઝલે દીપિકા પાદુકોણ માટે એક ખાસ નોંધ લખી - વિન ડીઝલ અને દીપિકા પાદુકોણ

હોલિવૂડ એક્ટર વિન ડીઝલે તાજેતરમાં બોલિવૂડની મસ્તાની દીપિકા પાદુકોણ માટે એક ખાસ નોંધ લખી છે. જેને દીપિકાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર પણ રીપોસ્ટ કરી હતી. દીપિકા અને અને વિન ડીઝલની મુલાકાત ફિલ્મના સેટ પર થઈ હતી. વિન ડિઝલ દીપિકા સાથે ભારત આવ્યા હતા.

હોલિવૂડ એક્ટર વિન ડીઝલે દીપિકા પાદુકોણ માટે એક ખાસ નોંધ લખી

author img

By

Published : Jun 11, 2023, 5:34 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ફિલ્મ xXx: ધ રિટર્ન ઑફ ઝેન્ડર કેજથી હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં તે અમેરિકન અભિનેતા વિન ડીઝલની સામે કાસ્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. તાજેતરમાં જ વિને અભિનેત્રી માટે એક ખાસ નોંધ લખી અને દીપિકા સાથેનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.

હોલિવૂડ એક્ટરની પોસ્ટ: વિન ડીઝલે દીપિકા માટે લખ્યું, 'દીપિકા પાદુકોણ મારી પ્રિય વ્યક્તિઓમાંની એક છે, જેની સાથે મેં કામ કર્યું છે. તે મને ભારત લાવી અને મને તે ગમ્યું. હું મારા પુનરાગમન માટે તૈયાર છું ઓલ્વેઝ લવ'. દીપિકા પાદુકોણ ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી ચાહકોને ખુશ કરી રહી છે. તે હોલીવુડમાં પણ પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારતમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન વિન ડીઝલને દેશ ફરવાનો મોકો મળ્યો હતો.ભારતની પ્રથમ મુલાકાત પછી, વિન હવે ફરીથી દેશની મુલાકાત લેવા આતુર છે.

દીપિકા માટે નોંધ લખી: તેમણે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના સેટ પરથી એક થ્રોબેક તસવીર શેર કરી અને લખ્યું, 'સ્પિરીટે મને લીડ કરી. તે મને ભારત લાવી અને મને તે ગમ્યું. બધા પ્રેમ, હંમેશા. દીપિકાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર હાર્ટ ઇમોજી સાથે વિનની પોસ્ટ પણ શેર કરી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન વિન અને દીપિકા સાથે ભારતની ટૂંકી મુલાકાતે ગયા હતા. ફિલ્મના સેટ પર જ વિન અને દીપિકાની મિત્રતા થઈ હતી, જે આજે જોવા મળે છે. દીપિકા પાદુકણ 'પઠાણ' ફિલ્મને લઈ ખુબજ ચર્ચામાં છે. કારણ કે, તેમની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1200 કરોડથી વધુનો બોઝનેસ કર્યો છે. આ ઉપરાંત આ ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે.

  1. Adipurush: પ્રભાસની ફિલ્મ આદિપુરુષએ ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં Kgf 2ને પછાડી, એડવાન્સ બુકિંગ શરૂ
  2. Rubina Dilak: રૂબીના દિલાકે કાર એક્સિટેન્ટ પછી અપડેટ શેર કર્યું, અભિનેત્રીએ કહ્યું સાવચેત રહો
  3. Musician Harry Anand: હેરી આનંદ ઋષિકેશ ઉત્તરાખંડ પહોંચ્યા, ચાહકો સાથે કરાવ્યું ફોટોશૂટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.