ETV Bharat / entertainment

2024 Oscars: ઓસ્કાર માટે આ મલયાલમ ફિલ્મ ભારતની સત્તાવાર એન્ટ્ર તરીકે પસંદગી પામી

ટોવિનો થોમસ સ્ટારર '2018-એવરીવન ઈઝ એ હીરો' મલયાલમ સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી ઓદ્યોગિક હિટ ફિલ્મ તરીકે ઉભરી આવી છે, જેની 2024ના ઓસ્કાર માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મની પસંદગી કરવા માટે 16 સભ્યની સમિતીએ 22 જેટલી ફિલ્મોનું સ્ક્રિનિંગ કર્યું હતું.

ઓસ્કાર માટે આ મલયાલમ ફિલ્મ ભારતની સત્તાવાર એન્ટ્ર તરીકે પસંદગી પામી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 3:45 PM IST

હૈદરાબાદ: મલયાલમ ફિલ્મ '2018 એવરીવન ઈઝ એ હીરો' એસ્કાર 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, એમ ભારતીય ફિલ્મ ફેડરેશને બુધવારે જાહેરાત કરી હતી. ટોવિનો થોમસ અભિનીત આ ફિલ્મે મલયાલમ સિનેમા ઉદ્યોગમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી હતી. '2018 એવરીવન ઈઝ એ હીરો' આ વર્ષે મે મહિનામાં રિલીઝ થઈ હતી, જે મલયાલમ સિનેમા ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2024 ઓસ્કાર માટે ભારતની એન્ટ્રી: જાણીતા ફિલ્મ નિર્માતા અને પસંદગી સમિતિના અધ્યક્ષ ગિરીશ કસરાવલ્લીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આબોહવા પરિવર્તન, ફિલ્મની થીમ અને સામાજિક વિકાસના સંદર્ભમાં લોકો દ્વારા સામનો કરવામાં આવલા પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. FFIના પ્રમુખ રવિ કોટ્ટારકારાએ ખુલાસો કર્યો હતો કે, કસરાવલ્લીની આગેવાની હેઠણની 16 સભ્યોની સમિતિ દ્વારા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારતની સત્તાવાર એન્ટ્રી પસંદ કરવામાં આવી હતી.

22 જેટલી ફિલ્મોનું સ્ક્રિનિંગ કર્યું: 'ધ કેરલા સ્ટોરી' (હિન્દી), 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની', 'Mrs. ચેટરજી વિ નોર્વે'(હિન્દી), 'બાલાગામ' (તેલુગુ), 'વાલવી'(મરાઠી), 'બાપલ્યોક'(મરાઠી) અને '16 ઓગસ્ટ, 1947'(તમિલ) સહિત 22 ફિલ્મોનો મલયાલમ ફિલ્મ પસંદગી પહેલા વિચાર કર્યો હતો. જુડ એન્થની જોસેફ દ્વારા નિર્દેશિત મલયાલમ ફિલ્મ '2018 એવરીવન ઈઝ એ હીરો' યોગ્ય પસંદગી તરીકે ઉભરી આવી છે. વર્ષ 2018માં વૈશ્વિક બોક્સ ઓફિસ કલેક્શનમાં 100 કરોડના આંકડા સુધી પહોંચવા માટે સૌથી ઝડપી મલયાલમ ફિલ્મ બનવાની નોંધપાત્ર સિદ્ધી હાંસલ કરી છે.

2018-એવરીવન ઈઝ અ હીરોનું કાર્ય: જુડ એન્થનિ જોસેફ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં આસિફ અલી, કુંચકો બોબન, લાલ, નારાયણ, વિનીત શ્રીનિવાસન, અપર્ણા બાલામુરલી અને તન્વી ભૂમિકામાં છે. ફિલ્મના દિગ્દર્શક જુડ એન્થની જોસેફે કેરળના પૂરના દ્રશ્યોને ફરીથી રજુ કર્યા છે. વર્ષ '2018-એવરીવન ઈઝ અ હીરો'નું વેણુ કુન્નાપ્પલી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. સીકે પદ્મ કુમાર, એન્ટો જોસેફ, કાવ્યા ફિલ્મ કંપની એન્ડ પીકે પ્રાઈમ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી હતી. મલિકપ્પુરમની સફળતા બાદ આ સિદ્ધિ કાવ્યા ફિલ્મ કંપનીની સતત બીજી બ્લોકબસ્ટર છે.

  1. Nayanthara Vignesh In Malaysia: 'જવાન' ફેમ નયનતારાએ આ ખાસ દિવસની કરી ઉજવણી, તસવીરો આવી સામે
  2. Ganpat Teaser Release Date Postponed: ફિલ્મ નિર્માતાઓએ 'ગણપથ' ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી, નવું પોસ્ટર કર્યું રિલીઝ
  3. Tiger 3 Update: એક્શન અવતારમાં ટાઈગરે આપ્યો આ ખાસ મેસેજ, મેકર્સે 'ટાઈગર કા મેસેજ'નો વીડિયો કર્યો શેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.