ETV Bharat / entertainment

Tim Cook and Madhuri Dixit: ટિમ કૂક અને માધુરી દીક્ષિતે મુંબઈમાં ખાધાં વડાપાવ, Appleના CEOએ કહ્યું 'તે સ્વાદિષ્ટ હતું' - એપ્પલના CEO ટિમ કુકે

એપ્પલના CEO ટિમ કુકે તારીખ 17 એપ્રિલે મુંબઈમાં તેમનો પ્રથમ રિટેલ સ્ટોર લોન્ચ કર્યો હતો. આ લોન્ચિગ કાર્યક્રમમાં બોલિવુડના ઘણા કલાકારો પોહોંચ્યા હતાં. રવિના ડંડનથી લઈને નેહા ધૂલિપાલા, એઆર રેહમાન હાજર હતાં. આ દરમિયાનની એક તસવીર સોશિયલ મીડિયામાં ખુબજ ચર્ચામાં છે અને તે છે અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે ટિમ કુક મુંબઈમાં ફેમસ વાનગી વડાપાવ ખાઈ રહ્યાં છે.

ટિમ કૂક અને માધુરી દીક્ષિતે મુંબઈમાં ખાધાં વડાપાવ, એપ્પલના CEOએ કહ્યું 'તે સ્વાદિષ્ટ હતું'

author img

By

Published : Apr 18, 2023, 11:58 AM IST

હૈદરાબાદ: ભારતની મુલાકાત માટે આવેલા એપ્પલના CEO ટિમ કુકે તારીખ 17 એપ્રિલે મુંબીમાં તેમનો પ્રથમ રિટેલ સ્ટોર લોન્ચ કર્યો હતો. આ ઈવેન્ટમાં બોલિવુડના ઘણા કલાકારોએ હાજરી આપી હતી. આ દરમિયાન ટિમ કુકે અને બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતે મુંબઈમાં ફેમસ વાનગી વડાપાવ ખાધાં હતાં. આ તસવીર ટિમ કુક અને અભિનેત્રીએ ટ્વિટ કરીને તસવીર શેર કરી હતી. આ દરમિયાન તેઓ મુકેશ અંબાણીના ઘરે એન્ટલિયા ગયા પણ હતા.

આ પણ વાંચો: Tim Cook India: રવિના ટંડનથી લઈને નેહા ધૂપિયા સુધી, બોલિવૂડ સેલેબ્સ Apple Ceo સાથે આપ્યા અદ્ભૂત પોઝ

ટિમ કુક અને મધુરીની તસવીર શેર: ટ્વુિટર પર શેર કરવામાં આવેલી તસવીરમાં અભિનેત્રી માધુરી દિક્ષીત અને ટિમ કુક બન્ને ટેબલ સામે ખુરશી પર બેસીને વડાપાવ ખાવાનો આનંદ લઈ રહ્યાં છે. ટેબલ પર તેમની ડિશમાં અલગ અલગ વાનગી પિરસવામાં આવી છે. તે બન્ને એક બિજાની તરફ જોઈ, હાથમાં વડાપાવ ખાવાનો આનંદ લઈ રહ્યાં છે. આ દરમિયાન વડાપાવ ખાતી વખતે બન્નેના ચહેરા પરનું સ્મિત સૌનું ધ્યાંન આકર્ષિત કરે છે.

ટિમ કુકે કર્યું ટ્વીટ: ટિમ કુકે માધુરી દીક્ષિતનો આભાર માનતા તેમણે ટ્વિટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''મને મારા પ્રથમ વડાપાવનો પરિચય કરાવવા બદલ આભાર. માધુરી દીક્ષિત. — તે સ્વાદિષ્ટ હતું.''

માધુરીએ કર્યું ટ્વિટ: ટિમ કુકે મુંબઈમાં ખુબજ પ્રખ્યાત વડાપાવ બોલિવુડની ફેમસ અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે ખાધાં હતાં. ''માધુરી દીક્ષિતે સાથેની તસવીર ટ્વિટર પર શેર કરીને લખ્યું છે કે, 'વડાપાવ કરતાં મુંબઈમાં વધુ સારું સ્વાગત વિચારી શકાતું નથી''

આ પણ વાંચો: Chrisann Pereira Arrested: 'સડક-2' ફેમ અભિનેત્રી ક્રિસન પરેરાની ધરપકડ, ડ્રગ્સ મળ્યાનો આરોપ

રિટેલ સ્ટોર લોન્ચમાં ઉપરસ્થિત કલાકાર: એપ્પલના CEO ટિમ કુક ભારતની મુલાકાત કરી રહ્યાં છે. ભારતમાં પ્રથમ એપ્પલ સ્ટોરના લોન્ચિંગમાં બોલિવુડના ઘણા કલાકારોએ હાજરી આપી હતી. આ કલાકારોએ તેમની સાથે લીધેલી તસવીર સોશિય મીડિયા પર શેર કરી હતી. જેમાં રવિના ટંડન, નેહા ધૂલિપાલા, ફેમસ સિંગર એઆર રહેમાન, અરમાન મલિક, કાર્તિકી ગોન્સાલ્વેસ, નાગીત તરીકે પ્રખ્યાત એવી અભિનેત્રી મૌની રોય સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.