ETV Bharat / entertainment

Kangana Ranaut: કંગના રનૌતે 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મ મુદ્દો કર્યો હાઈકોર્ટનો ઉલ્લેખ, કહ્યું ફિલ્મ નથી જોઈ - કેરલા સ્ટોરીનો વિરોધ કરતા આતંકવાદીઓ

પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવાર મોટો ફટકો આપ્યો છે. અભિનેત્રીએ 'ધ કેરલા સ્ટોરી' ખુબજ મોટુ નિવેદન આપ્યું છે. આ નિવેદને હલચલ મચાવી દિધી છે. હવે ચોતરફ કંગનાના નિવેદનની ચર્ચા થઈ રહી છે. જાણો અહિં કંગના રનૌતે નિવેદનમાં શું કહ્યું ? વાંચો પૂરા સમાચાર.

કંગના રનૌતનું વિવાદાસ્પદ નિવેદન, 'ધ કેરલા સ્ટોરી' પર અભિનેત્રીએ કહી બહુ મોટી વાત

author img

By

Published : May 6, 2023, 2:57 PM IST

મુંબઈઃ બોલિવુડ ફિલ્મ ઉદ્યોગની ફેમસ અભિનેત્રી કંગના રનૌત તેના વિવાદાસ્પદ અને ચર્ચિત વિવાદો માટે પ્રખ્યાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' પર જાહેર સભામાં વાત કરી હતી. આ પછી કંગના પણ આ ફિલ્મના વિવાદમાં કૂદી પડી છે. સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત અને અદા શર્મા અભિનીત તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' ઘણા વિવાદોના કેન્દ્રમાં રહી છે. શુક્રવારે થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે તેની હકીકતલક્ષી અચોક્કસતા વિશે ઘણી ચર્ચા જગાવી છે.

કંગના રનૌતનું નિવેદન: એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કંગના રનૌતે કહ્યું કે, જે કોઈ પણ ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' દ્વારા હુમલો અનુભવે છે તે 'આતંકવાદી' છે. અભિનેત્રીએ કહ્યું, 'જુઓ, મેં આ ફિલ્મ જોઈ નથી, પરંતુ તેના પર પ્રતિબંધ લગાવવાનાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેં આજે તે વાંચ્યું. જો હું ખોટી હોઉં તો મને સુધારો. આ દરમિયાન કંગના રનૌતે કહ્યું, 'હાઈકોર્ટે કહ્યું છે કે, ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. મને લાગે છે કે, તે ISIS સિવાય કોઈને ખરાબ પ્રકાશમાં બતાવી રહ્યું નથી. સાચુ ને ? જો દેશની સૌથી જવાબદાર સંસ્થા હાઈકોર્ટ આવું કહી રહી છે તો તેઓ સાચા છે.''

કંગનાનું વિવાદાસ્પદ નિવેદન: કંગનાએ વધુમાં જણાવ્યું હતું કે, ''ISIS એક આતંકવાદી સંગઠન છે. એવું નથી કે, હું તેમને આતંકવાદી કહું છું. આપણા દેશ, ગૃહ મંત્રાલય અને અન્ય દેશોએ તેમને આવું કહ્યું છે. અભિનેત્રીએ આગળ કહ્યું, 'જો તમને લાગે છે કે તે આતંકવાદી સંગઠન નથી, તો સ્પષ્ટ છે કે તમે પણ આતંકવાદી છો. ''હું એવા લોકોની વાત કરૂ છું કે વિચારી રહ્યાં છે કે, તેમના ઉપર હુમલો થઈ રહ્યો છે. ISIS નહિં. જો તમને લાગે છે કે, તે તમારા કરે છે તો તમે આતંકવાદી છો.''

  1. Box Office Collection: 'kkbkkj' ફિલ્મ 15 દિવસમાં બોક્સ ઓફિસ પર હિટ, જાણો કુલ કલેક્શન કેટલું હતું
  2. Met Gala 2023: આલિયા ભટ્ટની ચારેબાજુથી પ્રશંસા, તેમની પોસ્ટ પર દીપિકા પાદુકોણની કોમેન્ટ
  3. Pm Modi: જાણો Pm મોદી સહિત દેશના આ દિગ્ગજ નેતાઓએ 'ધ કેરલા સ્ટોરી' પર શું કહ્યું

ધ કેરલા સ્ટોરી વિવાદ: ટ્રેલરે દાવો કર્યો હતો કે, કેરળમાંથી 32,000 મહિલાઓ ગુમ થઈ ગઈ હતી અને આતંકવાદી જૂથ ISISમાં જોડાઈ હતી, ત્યારે વિવાદ ઉભો થયો હતો. ત્યારથી તે ગરમ રાજકીય ચર્ચાને વેગ આપે છે અને ઘણા રાજકારણીઓએ દાવાની સત્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે, આ ફિલ્મ ખોટો પ્રચાર કરે છે. આ ફિલ્મ ત્રણ મહિલાઓની સ્ટોરી પર આધારિત છે, એવું સૂચવવા પાછળથી ટ્રેલર બદલવામાં આવ્યું હતું. જો કે, ડિરેક્ટરે કહ્યું છે કે, સંખ્યાઓથી કોઈ ફરક પડતો નથી. જેએનયુમાં ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન સેને કહ્યું, 'શું તમને લાગે છે કે સંખ્યા ખરેખર મહત્વની છે ? આ સંખ્યા તથ્યો પર આધારિત છે. આ ફિલ્મમાં યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની, સોનિયા બાલાની સહિત ઘણા કલાકારો અને અભિનેત્રીઓ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.