ETV Bharat / entertainment

Welcome Purnima trailer release :ગુજરાતી ફિલ્મ વેલકમ પૂર્ણિમાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, વીડિયો શેર - વેલકમ પૂર્ણિમાનું ટ્રેલર

હિતેન કુમારે એક સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે ખુબજ અગત્યની માહિતી શેર કરી છે. વેલકમ પૂર્ણિમાનું ટ્રેલર આજે સાંજે રિલીઝ થઈ ગયું છે. આજે સાંજે 5 વાગે. અગાઉ તારીખ 17 એપ્રિલના રોજ આ ફિલ્મનું ટિઝર અંગેનો શાનદાર વીડિયો પોનોર્મા સ્ટુડિયો દ્વારા ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કરવામાં આવ્યો હતો.

ગુજરાતી ફિલ્મ વેલકમ પૂર્ણિમાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, વીડિયો કર્યો શેર

author img

By

Published : Apr 22, 2023, 5:27 PM IST

Updated : Apr 22, 2023, 6:11 PM IST

હૈદરાબાદ: ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેન કુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે કહ્યું છે કે, ગુજરાતી ફિલ્મ વેલકમ પુર્ણિમાંનું ટ્ર્લર આજે સાંજે રિલીઝ કરવામાં આવશે. તારીખ 17 એપ્રિલના રોજ વેલકમ પૂર્ણમાનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. તારીખ 4 એપ્રિલના રોજ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મને લઈ દર્શકો ટ્રેલર જોવા માટે ખુબજ ઉત્સાહિત છે. હવે આ ફિલ્મનું ટ્રેલર જોઈ ફિલ્મનો આનંદ માણો, કારણ રાહ હવે પુરી થઈ ગઈ છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: Eid Mubarak: ઈદ મુબારક બોલિવુડ અને સાઉથ કલાકારોએ ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી

વેલકમ પૂર્ણિમાનું ટ્રેલર રિલીઝ: હિતેન કુમારે એક સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે ખુબજ અગત્યની માહિતી શેર કરી છે. તેમણે કહ્યું છે કે, આજે સાંજે 5 કલાકે પુર્ણિમાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. જેના કેપ્સનમાં લખ્યું છે કે, ''પૂર્ણિમા આવી રહી છે અને મનોરંજનનો મહા ડોઝ લાવી રહી છે. હા મિત્રો! તૈયાર થઈ જાવ કારણ કે તમારી રાહનો આવી રહ્યો છે અંત. વેલકમ પૂર્ણિમાનું ટ્રેલર થઈ રહ્યું છે રિલીઝ આજે સાંજે 5 વાગે. તમે પણ જુઓ અને તમારા મિત્રો તેમજ પરિવાર સાથે શેર કરી તેમને આ કદી ન માણી હોય એવી સ્ટોરીનો ભાગ બનાવો. તો તમે કઈ રીતે કરશો પૂર્ણિમાનું વેલકમ ?''

આ પણ વાંચો: Welcome Purnima Teaser: વેલકમ પૂર્ણિમાનું બહુપ્રતિક્ષિત ટીઝર રિલીઝ થઈ ગયું છે, જુઓ અહિં ધમાકેદાર વીડિયો

ફિલ્મ કલાકારો ફર એક નજર: અગાઉ ટિઝર અંગેનો શાનદાર વીડિયો પોનોર્મા સ્ટુડિયો દ્વારા ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કરવામાં આવ્યો હતો. હિતેન કુમાર છેલ્લે કૃષ્ણ યાજ્ઞિકની વશ ફિલ્મમાં અભિનય કરતા જોવા મળ્યા હતા. ઋષિલ જોશી વેલકમ પૂર્ણિમા ફિલ્મના દિગ્દર્શક છે. આ ફિલ્મમાં હેમ સેવક માનસી રાચ્છ, ચેતન ધનાણી, હિના જયકિશન, મૌલિક ચૌહાણ અને બિંદા રાવલ સામેલ છે. આ ઉપરાંત આ ફિલમાં અન્ય કલાકારો પણ મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ 12 મે નારોજ સિનેઘરોમાં રિલીઝ કરવામમાં આવશે.

Last Updated : Apr 22, 2023, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.