ETV Bharat / entertainment

Suhana Khan: સુહાના ખાન 'ધ આર્ચીઝ'માં વેરોનિકા લોજનું પાત્ર ભજવશે, જાણો અન્ય ભૂમિકા વિશે - ધ આર્ચીઝ

'ધ આર્ચીઝ' ફિલ્મમાં ભૂમિકા ભજવનાર સુહાના ખાન, ખુશી કપૂર, વેદાંગ રૈના, મિહિર આહુજા, અગસ્ત્ય નંદા અને યુવરાજ મેંદાના નામ ફિલ્મમાં જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે સુહાના ખાન અને અગસ્ત્ય નંદા આ ફિલ્મથી અભિનયની શરુઆત કરવા જઈ રહ્યાં છે.

સુહાના ખાન 'ધ આર્જીઝ'માં વેરોનિકા લોજનું પાત્ર ભજવશે, જાણો અન્ય ભૂમિકા વશે

author img

By

Published : Aug 5, 2023, 5:27 PM IST

હૈદરાબાદ: શાહરુખ ખાનની દિકરી સુહાના ખાન બહુ જલ્દી બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ઝોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા નર્દેશિત ફિલ્મ 'ધ આર્ચીઝ'થી અભિનયની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. ખુબ જ ટુંક સમયમાં આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. અગાઉ નર્માતાઓએ 'ધ આર્ચિઝ'માં સુહાના ખાન અને અગસ્ત્ય નંદા સહિત અન્ય નવોદિત કલાકારો શું ભુમિકા ભજવશે તેની માહિતી શેર કરી છે. ફિલ્મમાં ભૂમિકા ભજવનાર સુહાના ખાન, ખુશી કપૂર, વેદાંગ રૈના, મિહિર આહુજા, અગસ્ત્ય નંદા અને યુવરાજ મેંદાના નામ સામે આવ્યા છે.

ફિલ્મમાં કાલાકરોની ભૂમિકા: ફિલ્મ નર્માતા ઝોયા અખ્તર અને નેટફ્લિક્સ ધીમે ધીમે તમામ કાલાકરોના નામ જાહેર કરી રહ્યા છે. સૌથી પહેલા અમિતાભ બચ્ચનના પૌત્રી અગત્સ્ય નંદાના પાત્ર પરથી સ્ક્રીન હટાવવામાં આવી હતી. અગસ્ત્ય 'ધ આર્ચીઝ'માં આર્ચીઝ એન્ડ્રુઝની ભૂમિકામાં જોવા મળશે. અગસ્ત્ય પછી ડોટની ભૂમિકા વિશે માહિતી આપવામાં આવી હતી. ડોટ ફિલ્મમાં એથેલ મગ્સનું પાત્ર ભજવશે, જે જાણે છે કે વસ્તુઓનું સંચાલન કેવી રીતે કરવું. ડોટ પછી મિહિર આહુજાના પાત્રનું લોન્ચિગ કરવામાં આવ્યું હતું. મિહિર 'ધ આર્ચીઝ'માં જગદ જોન્સનું પાત્ર ભજવશે.

સુહાના ખાનની ભૂમિકા: યુવરાજ મેંદા આ ફિલ્મમાં ડિલ્ટન ડુલીનું પાત્ર ભજવશે, જે રિવરડેલની ચાલતી ફરતી લાઈબ્રેરી છે. જ્યારે તે તેમની ગેંગ સાથે ન હોય, તે સમયે તેઓ વિશ્વ માટે કશુંક મોટુ વિચારી રહ્યાં હોય છે. બીજી તરફ સુહાના ખાનની વાત કરીએ તો, તે વેરોનિકા લોજનું પાત્ર ભજવશે. તે સુંદર હોવાની સાથે સાથે ક્લાસી પણ છે. તેમની પાસે બધુ જ છે. વેરોનિકા આર્ચિઝ ફ્રેન્ચાઈઝીનું મુખ્ય પાત્ર છે, જે 'ધ આર્ચીઝ' રોક બેન્ડના ત્રણ શ્રેષ્ઠ સિંગરોમાંની એક છે. કહેવામાં આવી રહ્યું છે કે, ખૂશી કપૂર ફિલ્મમાં રોનીની ભૂમિકા ભજવશે. આ સિરીઝ નેટફ્લિક્સ પર બહુ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે.

  1. Hollywood Actor Dies: હોલિવુડના અભિનેતા માર્ક માર્ગોલિસનું નિધન, ન્યૂયોર્કમાં 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
  2. Prem Nu Butter Song: શિત્તલ ઠાકોરનું નવું રોમેન્ટિક ગીત 'પ્રેમનું બટ્ટર' આઉટ, વીડિયોમાં જુઓ લવ સ્ટોરી
  3. Purbayan Chatterjee: સિતારના ઉસ્તાદ પૂર્વાયન ચેટર્જીએ એરલાઈન ક્વાન્ટાસ પર આરોપ મુક્યો, ગુમ થયેલી સિતાર મળી નથી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.