ETV Bharat / entertainment

Wedding Reception: સિદ્ધાર્થ-કિયારાનું બે મહાનગરમાં ભવ્ય રીસેપ્શન

બોલિવૂડના ફેમસ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીએ રાજસ્થાનમાં જેસલમેરમાં સુર્યગઢ પેલેસમાં શાહી લગ્ન કર્યા છે. આ લગ્નની તસ્વીર પણ કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર કરી છે. જેને લઈ ફિલ્મના સ્ટાર્સ અભિનંદન પાઠવી રહ્યાં છે. આ ઉપરાંત હવે સિદ અને કિયારા આ દિવસે સંબંધીઓ સહિત ફિલ્મ સ્ટાર્સને વેડિંગ રિસેપ્શન આપવા જઈ રહી (Sid Kiara Wedding Reception) છે. જાણો અહિં રિસેપ્શન (Wedding Reception Date) તારીખ.

Wedding Reception: સિદ્ધાર્થ અને કિયારાએ લગ્નનું રિસેપ્શન રંદર્ભે કર્યો ખુલાશો, જાણો અહિં તારીખ

author img

By

Published : Feb 8, 2023, 6:29 PM IST

Updated : Feb 13, 2023, 2:48 PM IST

મુંબઈ: સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન સંદર્ભે ઘણા સમયથી ચારેકોર ચર્ચા થઈ રહી હતી. આ ચર્ચા હજુ પણ સમી નથી. જેસલમેરમાં લગ્ન થઈ ગયા છે. હવે નવપરણિત દંપતિ બોલિવૂડના સ્ટાર્સને લગ્નનું રિસેપ્શન આપવા જઈ રહ્યું છે. લગ્નમાં ખાસ નાસ્તો પિરસવામાં આવ્યો હતો. જેની એક પોસ્ટ જુહી ચાવલાએ સોશિયલ મીડિયા પર કરી હતી. આ સાથે હવે રિસેપ્શનમાં શું પિરસવામાં આવશે ? આ ઉપરાંત આ રિસેપ્શન ક્યાં હશે અને કઈ તારીખે હશે તે માટે અહિં વાંચો.

આ પણ વાંચો: Sid Kiara Wedding Wishes: વરઘોડિયાના ફોટો સ્ટેટસ પર મૂકીને આ સેલેબ્સે કર્યું વિશ

સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન: બોલિવૂડના સુંદર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તારીખ 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ કિલ્લામાં નજીકના સંબંધીઓ અને ખાસ સેલેબ્સ મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. સિદ્ધાર્થ અને કિયારા માટે સોશિયલ મીડિયા પર લગ્નની પોસ્ટ શુભેચ્છાઓ છલકાઈ છે. સેલેબ્સ હોય કે ચાહકો બધા કપલને જીવનની નવી શરૂઆત માટે ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ આપી રહ્યા છે. હવે સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન બાદ રિસેપ્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના રિસેપ્શનની તારીખ જાહેર થઈ ગઈ છે. આવો જાણીએ સિદ્ધાર્થ-કિયારાના વેડિંગ રિસેપ્શન સાથે જોડાયેલી આ ખાસ વિગતો.

લગ્નનું રિસેપ્સન: મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તો સિદ્ધાર્થ કિયારા આજે તારીખ 8 ફેબ્રુઆરીએ જેસલમેરથી રાજધાની દિલ્હી જવા રવાના થશે. સિદ્ધાર્થ દિલ્હીનો રહેવાસી છે. આ પછી, દંપતી 9 તારીખે દિલ્હીમાં સંબંધીઓને રિસેપ્શન આપશે. કપલ તારીખ 10 ફેબ્રુઆરીએ મુંબઈ જવા રવાના થશે. જ્યાં તારીખ 12 ફેબ્રુઆરીએ ફિલ્મ સ્ટાર્સ માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દિવસે સિદ-કિયારા તેમના લગ્નમાં હાજર રહેલા મીડિયાકર્મીઓ અને પાપારાઝીઓને લગ્નની મિજબાની પણ આપશે.

આ પણ વાંચો: Get ready for Eid 2023: 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું શૂટિંગ પૂર્ણ, જાણો ફિલ્મની રિલીઝ ડેટ

રિસેપ્સનના મહેમાનોનું લિસ્ટ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના વેડિંગ રિસેપ્શનમાં બિઝનેસ અને મનોરંજન જગતની હસ્તીઓ હાજરી આપશે. જેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, કરણ જોહર, પ્રિયંકા ચોપરા, રણવીર-દીપિકા, રણબીર-આલિયા સહિત ઘણા સ્ટાર્સના નામ જણાવવામાં આવી રહ્યા છે. તે જ સમયે, બિઝનેસ વુમન ઈશા અંબાણી, જે કિયારા અડવાણીની સ્કૂલ ફ્રેન્ડ છે, તે પણ આ ભવ્ય રિસેપ્શનમાં હાજરી આપી શકે છે.

Last Updated : Feb 13, 2023, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.