અમદાવાદ: સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની આગામી ફિલ્મ "થેન્ક ગોડ" 25મી ઑક્ટોબરે રિલીઝ (Movie Thank God Release Date) થવા જઈ જઈ રહી છે ત્યારે ફિલ્મના પ્રમોશન માટે સિદ્ધાર્થ અને રકુલ પ્રીત સિંહ અમદાવાદ (Siddharth and Rakul Preet visit Ahmedabad ) બોપલના ધ રિટેલ પાર્ક ખાતે તાજેતરમાં શરૂ થયેલા સિગ્નેચર લક્ઝરી Mukta A2 સિનેમા 6-સ્ક્રીન મલ્ટિપ્લેક્સની મુલાકાત લીધી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
Mukta A2 સિનેમાની સુવિધા: ધ રિટેલ પાર્ક, બોપલ ખાતેના Mukta A2 સિનેમા મલ્ટિપ્લેક્સમાં 547 જેટલા મહેમાનોને રિક્લિનર્સ અને સોફા સાથે વૈભવી બેઠકમાં સમાવવાની ક્ષમતા છે. તે હાર્કનેસ 3D સ્ક્રીન, 2K લેસર પ્રોજેક્ટર અને સરાઉન્ડ સાઉન્ડથી પણ સુસજ્જ છે, જે પ્રેક્ષકોને શ્રેષ્ઠ અને ઇમર્સિવ મૂવી અનુભવ આપશે.