ETV Bharat / entertainment

Shah Rukh Khan: 'જવાન' ફિલ્મમાં કિંગ ખાનનો ભયાનક અવતાર, તસવીર જોઈ આશ્ચર્યચકિત થઈ જશો - શાહરુખ ખાનનો લેટેસ્ટ લુક

બોલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાને ગત શનિવારે પોતાની આગામી ફિલ્મ 'જવાન'ના પ્રીવ્યૂ ડેટનું એલાન કર્યું હતું. આ એલાન પછી 'જવાન' ફિલ્મ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. ચાહકો શાહરુખ ખાનની નવી ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત છે. ત્યારે શાહરુખ ખાનની નવી તસવીર સામે આવી છે, જેની ચાર્ચા થઈ રહી છે.

જવાન ફિલ્મમાં કિંગ ખાનનો ભયાનક અવતાર, તસવીર જોઈ આશ્ચર્યચકિત થઈ જશો

author img

By

Published : Jul 9, 2023, 4:36 PM IST

મુંબઈ: 'પઠાણ' ફિલ્મથી 1000 કરોડથી વધુ બીઝનેસ કરનાર શાહરુખ ખાનનો હવે 'જવાન' ફિલ્મને લઈને નવો લુક સામે આવ્યો છે. શાહરુખ ખાનનો આ નવો લુક સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન આગામી ફિલ્મ 'જવાન'માં ફરી એક વાર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. શાહરુખ ખાને હાલમાં જ ટ્વિટર પર બહુપ્રતિક્ષિત ફિલ્મ 'જવાન'ની પ્રીવ્યૂ રિલીઝ ડેટની ઘોષણા કરી હતી.

શાહરુખનો નવો અવતાર: 'પઠાણ'ની જોરદાર સફળતા પછી શાહરુખ ખાન 'જવાન' ફિલ્મ સાથે થિયેટર પર તુફાન લાવવા માટે એકદમ તૈયાર થઈ ગયા છે. હવે નવા સમાચારા સામે આવ્યા છે, જેમાં શાહરુખ ખાનની બાલ્ડ લુકવાળી નવી તસવીર જોવા મળી રહી છે. આ તસવીર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. જૂન 2022માં રિલીઝ કરવામાં આવેલા ટીઝરમાં શાહરુખ ખાનને પટીથી બાંધેલા આવતારમાં જોવા મળ્યાં હતાં. પરંતુ આ લટેેસ્ટ તસવીર જોઈ હોશ ઉડી જશે.

શાહરુખની તસવીર શેર: સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનના ફેન પેજે શાહરુખ ખાનની ફરિથી રિઈમેજિન તસવીર શેર કરી છે. તસવીરમાં શાહરુખ ખાનને બાલ્ડ લુકમાં દેખાડવામાં આવ્યો છે. તેમનો ચેહરો લોહીથી લથપથ છે. તસવીર શેર કરીને કેપ્શન આપવામાં આવ્યું છે કે, 'જવાનમાં શાહરુખ ખાનનો લુક. તારીખ 7 સિતંબર 2023'. હવે આ તસવીર જોઈ સૌ કૌઈ હૈરાન છે.

શાહરુખની આગામી ફિલ્મ: શાહરુખ ખાને તારીખ 8 જુલાઈએ સોશિયલ મીડિયા પર ટ્રેલરની રિલીઝની ઘોષણા કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' સિનેમાઘરોમાં તારીખ 7 ડિસેમ્બર 2023ના રોજ વિશ્વ સ્તરે રિલીઝ થશે. 'પઠાણ' ફિલ્મની જોરદા કમાણી કર્યા બાદ હવે દર્શકોના દિલમાં ફરી હલચલ મચાવવા માટે શાહરુખ ધમાકેદાર ફિલ્મ લઈને આવી રહ્યાં છે.

  1. Mirror Selfie: રશ્મિકા મંદન્નાએ મિરર સેલ્ફીની ઝલક બતાવી છે, જુઓ તસવીર
  2. Ileana D Cruz: ઈલિયાના ડિક્રૂજે પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાની દેખાડી ઝલક, કહ્યું 'થાક અનુભવાય છે'
  3. Box Office Collection: 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મનું 10 દિવસનું કલેક્શન, કામણીમાં 50 ટકાનો વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.