ETV Bharat / entertainment

Box Office Collection: 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મની 13માં દિવસની કામાણીમાં વૃદ્ધિ, જાણો કેટલી કમાણી થઈ ? - Kartik Kiara film

સમીર વિદ્વાંસ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' ગઈ કાલે વૈશ્વિક સ્તરે 100 કરોડની કમાણી કરી હતી. 100 કરોડની કમાણી થતાં જ ફિલ્મની સ્ટારકાસ્ટમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. આ રોમેન્ટિક અને ડ્રામા ફિલ્મના બિઝનેસમાં વૃદ્ધિ જોવા મળી છે. કાર્તિકની ફિલ્મે 13માં દિવસે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી તે જાણવા માટે આગળ વાંચો.

સત્યપ્રેમ કી કથા ફિલ્મની 13માં દિવસની કામાણીમાં વૃદ્ધિ, જાણો કેટલી કમાણી થઈ ?

author img

By

Published : Jul 12, 2023, 11:36 AM IST

હૈદરબાદ: કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' થિયેટરોમાં ધુમ મચાવી રહી છે. આ ફિલ્મે 12માં દિવસે દુનિયાભરમાં 100 કરોડ રુપિયાની કમાણી કરી હતી. 'સત્યપ્રેમ કી કથા' 100 કરોડ ક્લબમાં પ્રવેશતા ફિલ્મની ટીમ ખુશીથી ઝુમી ઉઠી હતી. સોમવારે બોક્સ ઓફિસ પર ફિલ્મની કામાણીમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે મંગળવારે વૃદ્ધિ જોઈ શકાય છે.

જાણો ફિલ્મનો બિઝનેસ: સમીર વિદ્વાંસના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મે 13માં દિવસે થિયોટરોમાં સારું પ્રદર્શ કર્યું હતું. ઈન્ડસ્ટ્રી ટ્રેકરના જણાવ્યાં અનુસાર. 'સત્યપ્રેમ કી કથા'એ બોક્સ ઓફિસ પર સ્થાનિક સ્તરે 13માં દિવસે 2.10 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ ફિલ્મનું 12માં દિવસનું કલેક્શન કરતા 13માં દિવસનું સારું છે. કારણ કે, 12માં દિવસે માત્ર 2 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો.

બોક્સ ઓફિસ કલેક્શન: કાર્તિક આર્યનની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મે 13માં દિવસે બોક્સ ઓફિસ પર સ્તાનિક સ્તેરે 70.16 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડી ભૂલ ભૂલૈયા પછી બીજી વખત દર્શકોને પસંદ આવી રહી છે. સમીર વિદ્વાંસની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' લગભગ 60 કરોડના બજેટમાં બની હતી.

કમાણી માટે સંઘર્સ: આ સાથે ટોમ ક્રૂઝની 'MI 7' અને ક્રિસ્ટોફર નિલાનની 'ઓપેહેમર' આગામી રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે હવે 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મ બ્રેક ઈવન પોઈન્ટ સુધી પહોંચવા માટે સંઘર્સ કરી રહી છે. આ સાથે રણવીર કપૂરની ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' પણ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે 'સત્યપ્રેમ કી કથા' પાસે ઓછો સમય બચ્યો છે સારી કમાણી કરવા માટે. રણબીર કપૂરની ફિલ્મ તારીખ 28 જુલાઈએ રિલીઝ થશે.

  1. Bigg Boss: નોમિનેશન ટાસ્ક વધુ સંઘર્ષમય બનશે, સ્પર્ધકો એકબીજાના સામાનનો નાશ કરશે
  2. Stree Sequel: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર 'સ્ત્રી' સિક્વલનું શૂટિંગ મંગળવારે શરુ થયું
  3. Vinay Pathak Birthday: ફિલ્મ નિર્માતા વિનય પાઠકનો જન્મદિવસ, અહીં જાણો અભિનેતાની સુપરહિટ ફિલ્મ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.