ETV Bharat / entertainment

Ranveer Singh Performance: કરણ-દિશાની સંગીત સેરેમનીમાં રણવીર સિંહે હાજરી આપી, જુઓ વીડિયો - અરણ દેઓલ દિશા આચાર્ય સંગીત સમારોહ

ગયા શુક્રવારે સાંજે બોલિવુડ સ્ટાર સની દેઓલના પુત્ર કરણ દેઓલ અને દિશા આચાર્યની સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેઓલ પરિવારે તેમના ડાન્સ પરફોર્મન્સથી વાતાવરણ રંગીન બનાવી દીધુ હતું. આ દરમિયાન અભિનેતા રણવીર સિંહે પણ આ સમારોહમાં ભાગ લીધો હતો, જેની ઉર્જા જોવા જેવી હતી.

કરણ-દિશાની સંગીત સેરેમનીમાં રણવીર સિંહે હાજરી આપી, જુઓ વીડિયો

author img

By

Published : Jun 17, 2023, 12:57 PM IST

મુંબઈઃ અભિનેતા કરણ દેઓલ અને દિશાના લગ્નના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. હવે આખરે બંને તારીખ 18 જૂને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બીજી તરફ શુક્રવારે સાંજે તેમની સંગીત સેરેમની યોજાઈ હતી. જેમાં સમગ્ર દેઓલ પરિવારે તેમના હિટ ગીતો પર ખૂબ જ ડાન્સ કર્યો હતો અને દરેકે એક કરતા વધારે પરફોર્મન્સ આપ્યું હતું. આ સાથે અન્ય બોલિવૂડ સ્ટાર્સ પણ કરણ-દિશાની સ્પેશિયલ સાંજમાં હાજરી આપવા આવ્યા હતા.

સંગીત સેરેમનીમાં રણવીર: સંગીત સેરેમનીમાં ઉપસ્થિત રહેલા સ્ટાર્સમાંથી એક રણવીર સિંહ, જેને ઈન્ડસ્ટ્રીનો સૌથી એનર્જેટિક મેન કહેવામાં આવે છે. તેઓ પણ કરણ-દિશાની સંગીત સેરેમનીમાં પહોંચ્યા હતા. તેમની ઉર્જા ત્યાં સર્જાઈ રહી હતી. તે પહોંચતાની સાથે જ તેણે સની પાજીને 'દારા' કહીને ઉષ્માભર્યા ગળે લગાવ્યા અને તેની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. જે બાદ તેણે જસબીર જસ્સીના ગીત 'દિલ લે ગયી કુડી ગુજરાત દી' પર ડાન્સ કરતી વખતે કરણને પોતાના ખોળામાં ઊંચક્યો હતો. રણવીરે તેની બહેન રિતિકા ભવનાની સાથે સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી.

દેઓલ પરિવારનું પરર્ફોર્મન્સ: કરણ અને દિશાના સંગીત સેરેમનીમાં તેમના પિતા સની દેઓલ, કાકા બોબી દેઓલ અને દાદા ધર્મેન્દ્રએ તેમના ડાન્સ પર્ફોર્મન્સથી દરેકના દિલ જીતી લીધા હતા. સની પાજીએ તેમના હિટ ગીત 'મેં નિકલા ગદ્દી લેકે.' પર જોરદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. તે જ સમયે દાદા ધર્મેન્દ્રએ પણ તેમના પૌત્ર સાથે 'યમલા પગલા દીવાના.' ગીત પર ખૂબ ડાન્સ કર્યો હતો. આ દરમિયાન બોબી દેઓલે તેમની પત્ની સાથે 'હમકો સિર્ફ તુમસે પ્યાર હે' ગીત પરો જોરદાર ડાન્સ કર્યો હતો.

  1. Adipurush: ફિલ્મ 'આદિપુરુષ'ની ટીકા કરી, થિયેટરની બહાર એક વ્યક્તિને માર મારવામાં આવ્યો
  2. Wedding In Rajasthan: પરિણીતી રાઘવના લગ્નની શહેનાઈ રાજસ્થાનમાં ગુંજશે, જાણીતી હસ્તીઓના લગ્ન
  3. Dharmendra Dance: કરણ દેઓલ દિશા આચાર્યના સંગીત સેરેમનીમાં દાદા ધર્મેન્દ્રએ કર્યો ડાન્સ, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.