ETV Bharat / entertainment

રણબીર કપૂરે કહ્યું 'તુ મામા બન ગયા...તુ ચાચા બન ગયા', જુઓ વાયરલ વીડિયો - ફિલ્મ શમશેરા પ્રમોશન

રણબીર કપૂરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ(Ranbir kapoor viral video ) રહ્યો છે જેમાં તે કહેતા સાંભળી શકાય છે કે તુ મામા બન ગયા…તુ ચાચા બન ગયા.

રણબીર કપૂરે કોને કહ્યું 'તુ મામા બન ગયા...તુ ચાચા બન ગયા', જુઓ વાયરલ વીડિયો

author img

By

Published : Jul 7, 2022, 12:24 PM IST

હૈદરાબાદઃ રણબીર કપૂર ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય થઈ ગયો છે. રણબીરની ફિલ્મ 'શમશેરા' રિલીઝ (Film Shamshera release date) માટે તૈયાર છે અને કલાકારો ફિલ્મના પ્રમોશન માટે દિવસ-રાત વ્યસ્ત છે. આ ફિલ્મ 22મી જુલાઈના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે. દરમિયાન, રણબીર કપૂર જ્યાં પણ જાય છે, ત્યાં તેને અભિનંદનનો પ્રવાહ મળે છે. જાણો કેમ.. કારણ કે તે પિતા બનવાનો છે. હવે પૈપરાઝીએ (Ranbir kapoor and paparazzi ) અભિનેતાને જોયો કે તરત જ તેઓએ તેને અભિનંદન આપવાનું શરૂ કર્યું. અહીં રણબીરે પેપ્સને ફની જવાબ પણ આપ્યો હતો. (Ranbir kapoor viral video ) તમને જણાવી દઈએ કે, 27 જૂને આલિયા-રણબીરે જાહેરાત કરી હતી કે તેમના જીવનમાં એક બાળક આવવાનું છે.

આ પણ વાંચો: જૂઓ આ ફિલ્મમાં નિર્માતાઓએ અભિનેત્રી ઐશ્વર્યા રાયના અભિનય અંગે ઉઠાવ્યો પડદો, પોસ્ટર કર્યુ શેર

રણબીર કપૂર ખૂબ જ ધમાલમાં: ફિલ્મ 'શમશેરા'ના પ્રમોશન દરમિયાન રણબીર કપૂર ખૂબ જ ધમાલમાં જોવા મળ્યો હતો. પૈપરાઝી વચ્ચે તેની એન્ટ્રી થતાં જ તેણે રણબીર કપૂરને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. જવાબમાં રણબીર કપૂર પૈપને કહે છે કે તુ મામા બન ગયા…તુ ચાચા બન ગયા.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: હવે રણબીર કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે જ સમયે, રણબીર કપૂરના ચાહકો પણ આ વીડિયો પર ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને હસતા ઇમોજી શેર કરી રહ્યા છે. આ પછી, એક પૈપરાઝીએ કહ્યું કે રણવીર સિંહનો જન્મદિવસ છે, તો રણબીર કપૂરે ફ્લાઈંગ કિસ કરીને રણવીર સિંહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

પ્રેગ્નેન્સીના ગુડ ન્યૂઝ : તમને જણાવી દઈએ કે, રણબીર અને આલિયાએ આ વર્ષે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના અઢી મહિના બાદ 27 જૂને આ કપલે પ્રેગ્નેન્સીના ગુડ ન્યૂઝ આપીને બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સને ખુશ કરી દીધા હતા તો બીજી તરફ તેઓ પણ ચોંકી ગયા હતા. આ પછી, દંપતીને અભિનંદનનો પ્રવાહ મળી રહ્યો છે.

આ પણ વાંચો: આ IAS કપલે કરી સગાઈ, કપલ લાગી રહ્યુ છે ખૂબ જ સુંદર જૂઓ ફોટોઝ

ચાહકો માટે બીજી ટ્રીટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર: આ સિવાય રણબીર-આલિયાના ચાહકો માટે બીજી ટ્રીટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે જેમાં આ જોડી પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 9 સપ્ટેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થવા જઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.