ETV Bharat / entertainment

Rakhi Sawant Video: રાખી સાવંત મદીના પહોંચી, ભાવુક થઈ વીડિયો કર્યો શેર - રાખી સાવંત લેેટેસ્ટ ન્યૂઝ

ડ્રામા ક્વીન રાખી સાવંત હેડલાઈન્સમાં રહે છે. રાખી સાવંત અને આદિલ ખાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન રાખી સાવંત મનની શાંતિ માટે મદીના પહોંચી હતી. રાખીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

રાખી સાવંતનું મદીનામાં ભવ્ય સ્વાગત, ભાવુક થઈ વીડિયો કર્યો શેર

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2023, 12:22 PM IST

હૈદરાબાદ: બલિવુડ અભિનેત્રી રાખી સાવંત તેમની પ્રેફેશનલ લાઈફ કરતાં પણ વધુ તે અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તાજેરમાં તે પતિ આદિલને લઈને ચર્ચામાં છે. આદિલે જેલમાંથી છૂટીને મીડિયામાં રીખી વિરુદ્ધ અને વિસ્ફોટક તથ્યો જાહેર કર્યા હતા. બીજી બાજુ રાખી પણ ચૂપ રહી નહીં, આદિલને પ્રતિક્રિયા આપવા માટે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

રાખી સાવંત ઉમરાહ: રાખી ઉમરાહ પર ગઈ છે. તેની અપડેટ ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શરે કરી છે. તેમણે લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, જેમાં રાખીએ બુરખો અને હિજાબ પહેર્યો છે. રાખી સાવંતે એક બીજો વીડિયો શેર કર્યો છે, જેમાં રાખીનું સ્વાગત કરવામાં આવ્યું છે. હકીકતમાં મદીનાની એક હોટલમાં રાખી સાવંત રોકાઈ હતી, જ્યાં તેમના સ્વાગત માટે કેક તૈયાર કરી હતી.

રાખીનો લેટેસ્ટ વીડિયો: વીડિયોમાં રાખી હોટલના સદસ્યોનો આભાર માનતી જોવા મળે છે. કેક લઈને તેમણે જણાવ્યું હતું કે, તે હાલમાં મદીનામાં છે અને થોડા સમય પહેલા પ્રાર્થના કરી રહી હતી. તેમણે કહ્યું હતું કે, તે આ જગ્યાએ શાંતિ અનુભવે છે. વીડિયો જોઈ ઘણા યુઝર્સોએ તેમના આશીર્વાદ માટે સારી કામના કરી રહ્યાં છે. જ્યારે કેટલાક યુઝર્સો ટીકા પણ કરી રહ્યાં છે.

જાણો રાખી સાવંત વિશે: રાખી સાવંત એક નૃત્યાંગના, મોડેલ અને અભિનેત્રી છે. રાખી રિયાલિટી ટેલિવિઝન બિગ બોગ 1 શોની સ્પર્ધક પણ રહી ચૂકી છે. એટલું જ નહિં પરંતુ તે બિગ બોસ 14માં ચેલેન્જર અને ફાઈનલિસ્ટ હતી. રાખીએ વર્ષ 1997માં 'અગ્નિચક્ર'થી ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી. તેમણે 'જોરુ કા ગુલામા', 'જીસ દેશ મેં ગંગા રહેતા હૈં' જેવી ફિલ્મોમાં અભિનય અને ડાન્સ કર્યો હતો.

  1. Mahakal Temple: ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે મહાકાલેશ્વરના દર્શનાર્થે પહોંચ્યા
  2. 3 Ekka Box Office Collection: મલ્હાર ઠાકર-યશ સોનીએ દર્શકોને કર્યા પ્રભાવિત, જાણો '3 એક્કા' ફિલ્મની કમાણી
  3. Dream Girl 2 Collection Day 2: બોક્સ ઓફિસ પર પૂજાનો જાદુ, બીજા દિવસે આટલી કમાણી કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.