ETV Bharat / entertainment

Adil Khan Picture Viral: રાખી સાવંત પર ટુટી પડ્યું આભ, આદિલ ખાન ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો - ગર્લફ્રેન્ડ સાથે આદિલ ખાનની તસવીર વાયરલ

ડ્રામા ક્વીન રાખી સાવંતની માતાનું અવસાન થયા બાદ પણ રાખી સાવંતના જીવનમાં મુશ્કેલી ઓછી થઈ નથી. તેનું લગ્નજીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું. કારણ કે, હવે આદિલ ખાન તેની ગર્લફ્રેન્ડ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ (Adil Khan picture viral) થઈ રહ્યો છે. આ વીડિયોને લઈ યુઝર્સો કોમેન્ટ કરી રહ્યાં છે. આવો જાણીએ આદિલ ખાનની આ ગર્લફ્રેન્ડ કોણ (Adil Khan and Girlfriend) છે ?

રાખી સાવંત પર ટુટી પડ્યું આભ, આદિલ ખાન ગર્લફ્રેન્ડ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ

author img

By

Published : Feb 7, 2023, 12:56 PM IST

મુંબઈઃ ગત સપ્તાહે તેની માતાના નિધન બાદ રાખી સાવંતના જીવનમાં ઉથલપાથલ મચી ગઈ છે. ઘણા સમયથી રાખી સાવંત પતિ આદિલખાનને લઈ ચર્ચામાં છે. રાખી સાવંતની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયામાં આવતા રહે છે. આ દિવસોમાં રાખીનું લગ્ન જીવન દાવ પર છે અને રાખી દિવસ અને રાત પ્રાર્થના કરી રહી છે કે, પતિ આદિલ ખાન સાચા રસ્તે આવે અને તેને અપનાવે. પરંતુ તાજેતરમાં આદિલ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ યુઝર્સની કોમેન્ટ શરુ થઈ ગઈ છે. હાલમાં જ રાખી સાવંતે પતિ આદિલ ખાનના એક્સ્ટ્રા-મેરિટલ અફેરનો ખુલાસો કર્યો હતો અને હવે આદિલ ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે તેની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળી રહ્યો છે. તો ચાલો આવો જાણીએ કોણ છે આ આદિલની ગર્લફ્રેન્ડ કે, જેમનાથી રાખી સાવંતના જીમનમાં જાણે આભ ટુટી પડ્યું.

Adil Khan Picture Viral: રાખી સાવંત પર ટુટી પડ્યું આભ, આદિલ ખાન ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો

આ પણ વાંચો: Sidharth Kiara Wedding: સંગીત સેરેમનીમાં સિદ્ધાર્થ કિયારાએ કર્યો ડાન્સ, મહેમાનોએ પણ કર્યું પરફોર્મન્સ

વાયરલ તસ્વીર પર કોમેન્ટ: આદિલ ખાનની તેની ગર્લફ્રેન્ડ સાથેની જે તસવીર વાયરલ થઈ રહી છે, તેનું નામ તનુ ચંદેલ જણાવવામાં આવી રહ્યું છે. વાયરલ તસવીરમાં આદિલે રાખી સાવંતની વહુને પોતાના હાથમાં પકડી લીધી છે. સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થતાં જ યુઝર્સે આદિલ વિરુદ્ધ પોતાની ટિપ્પણીઓનો વરસાદ કર્યો હતો. ઘણા યુઝર્સે આદિલની તેની ગર્લફ્રેન્ડની પસંદગીને ખરાબ ગણાવી છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે, તનુનો ચહેરો રાખી સાવંત જેવો છે. ઘણા યુઝર્સ તેને રાખી સાવંતની નાની બહેન પણ કહી રહ્યા છે.

આ પણ વાંચો: 100 Days Of Kantara Event: રિષભ શેટ્ટીએ 'કંતારા' પ્રિક્વલની કરી જાહેરાત

આદિલ ગર્લફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં: હવે આદિલ ખાન અને રાખી સાવંતનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં કથિત કપલ ​​એક રેસ્ટોરન્ટમાં ભોજન કરી રહ્યું છે. આ વીડિયોમાં રાખી અને આદિલ એકબીજાને ખવડાવી રહ્યાં છે. તે જ સમયે પાપારાઝીએ આ બધું થયા પછી પણ આદિલ ખાનને ખોરાક ખવડાવવા અંગે રાખીને સવાલ કર્યો, તો રાખીએ કહ્યું, 'દુશ્મન જ્યારે ઘરે આવે છે ત્યારે તેને પાણી પણ આપવામાં આવે છે, પરંતુ હું તેને ક્યારેય માફ નહીં કરું.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.