ETV Bharat / entertainment

Priyanka Chopra Nick Jonas Pics: બ્લેક આઉટફિટમાં પ્રિયંકા અને નિકની લેટેસ્ટ પોસ્ટ કરી શેર, જુઓ અહિં તસવીર - પ્રિયંકા ચોપરા અને નિક જોનસની તસવીર શેર

માત્ર બોલિવૂડમાં જ નહિં પરંતુ હોલિવૂડ ફિલ્મ જગતમાં પણ કામ કરી ચુકેલી ફેમસ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના પતિ નિક જોનસ સાથેની સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ આગાઉ તેમની દિકરી માલતીની પહેલી તસવીર શેર કરી હતી. હાલ પ્રિયંકા અને નિકની આ સુંદર તસવીરને ખુબ જ લાઈક મળી રહી છે. જુઓ અહિં તસવીર.

Priyanka Chopra Nick Jonas Pics: બ્લેક આઉટફિટમાં પ્રિયંકા અને નિકની લેટેસ્ટ પોસ્ટ કરી શેર, જુઓ અહિં તસવીર

author img

By

Published : Feb 20, 2023, 1:15 PM IST

મુંબઈઃ બોલિવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તારીખ 31 જાન્યુઆરીએ પોતની પુત્રી માલતીની પ્રથમ ઝલક બતાવતી તસવીર શેર કરી હતી. પ્રિયંકાએ તસવીર શેર કરીને ચાહકોને ખુશ કરી દિધા હતાં. ત્યારે હાલમાં જ પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી છે. અભિનેત્રીએ પોતાના પતિ નિક જોનસ સાથે બ્લેક આઉટફિટમાં તસવીર શેર કરી છે. જુઓ અહિં સુંદર તસવીર.

આ પણ વાંચો: Bafta 2023: યુકે એવોર્ડ્સમાં ફિલ્મ 'ઓલ ધેટ બ્રેથ્સ' બેસ્ટ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં 'નવલ્ની' સામે હારી ગઈ

પ્રિયંકા ચોપરાની પોસ્ટ શેર: પ્રિયંકા ચોપરાએ તેની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર નિક જોનસ સાથેની એક તસવીર શેર કરતાં પોસ્ટમાં લખ્યું છે કે, ''મારે ઉડવા માટે તમે જ પાંખો છો.'' નિક જોનસે તેના ઇન્સ્ટાગ્રામ પર હાર્ટ ઇમોજી સાથે 'વેગાસ વિથ યુ' પણ લખ્યું છે. આ તસવીરમાં નિક અને પ્રિયંકા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. આ તસવીર નિક જોનસના કોન્સર્ટ દરમિયાનની જણાવવામાં આવી રહી છે.

પુત્રી માલતીની તસવીર શેર: 'લવ અગેન' અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તાજેતરમાં પ્રિયંકાએ તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ સાથે સેલ્ફી તસવીર શેર કરી હતી. જેમાં માતા અને પુત્રી બંને સુંદર દેખાતા હતા. પુત્રી પછી 'દેશી ગર્લ' પ્રિયંકાએ પતિ નિક જોનસ સાથે એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં કપલ બ્લેક ડ્રેસ કોડમાં ખૂબ જ હોટ દેખાઈ રહ્યું છે.

પ્રિયંકા ચોપરાની લેટેસ્ટ તસવીર: અભિનેત્રીએ આ ક્ષણ માટે બ્લેક બોડીકોન ડ્રેસ પસંદ કર્યો છે. આ આઉટફિટ પર તેમણે તેમના વાળ કર્લ કર્યા છે અને ફ્રી સ્ટાઇલમાં રાખ્યા છે. બોલ્ડ મેકઅપ અને લાલ હોઠ સાથે અભિનેત્રીનો લુક એકદમ ગ્લેમરસ લાગી રહ્યો છે. પ્રિયંકાએ બ્લેક હેવી ફર જેકેટ અને પંપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. બીજી તરફ નિક પણ ઓલ બ્લેક આઉટફિટ પહેરે છે. તેમણે લેધરવાડી બ્લેક પેન્ટ પહેરી છે અને કમરે બ્લેક શર્ટ પહેર્યો હતો. આ તસવીરમાં બંને ખૂબ જ ડેશિંગ લાગી રહ્યાં હતાં.

આ પણ વાંચો: Pathaan Box Office Day 25 : Srkની ફિલ્મે બાહુબલી 2 નો તોડી નાખ્યો રેકોર્ડ

પ્રિયંકા ચોપરાનીની ફિ્લ્મ: પ્રિયંકા ચોપરા જોનાસ ટૂંક સમયમાં રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'લવ અગેન'માં સેમ હ્યુગન અને સેલિન ડીયોન સાથે જોવા મળશે. જેમ્સ સી. સ્ટ્રોસ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લવ અગેન' 12 મેના રોજ યુએસ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 'લવ અગેન'નું ટ્રેલર વેલેન્ટાઈન ડેના અવસર પર શેર કરવામાં આવ્યું હતું. જેને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.