ETV Bharat / entertainment

સલમાન ખાનની સાઉથની ફિલ્મમાં એન્ટ્રી, પ્રભુદેવા કરી રહ્યા છે તૈયારી - prabhu deva t

સાઉથની આ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan South Film Will Be Seen) હવે કમર લહેરાવતો જોવા મળશે. આ માટે પ્રખ્યાત કોરિયોગ્રાફર પ્રભુદેવા (Choreographer Prabhu Deva) ખાસ ડાન્સ નંબર તૈયાર કરી રહ્યા છે.

સાઉથની કઈ ફિલ્મમાં ડાન્સ કરશે સલમાન ખાન, પ્રભુદેવા કરી રહ્યા છે તૈયારી

author img

By

Published : May 3, 2022, 4:32 PM IST

હૈદરાબાદ: મેગાસ્ટાર ચિરંજીવી અભિનીત અને મોહન રાજા દ્વારા દિગ્દર્શિત બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ગોડફાધર'નું (Film Godfather) કોનિડેલા પ્રોડક્શન કંપની અને સુપર ગુડ ફિલ્મ્સ દ્વારા વ્યાપકપણે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan South Film Will Be Seen) પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આટલું જ નહીં, ટીમે ચિરંજીવી અને સલમાન ખાન માટે સિઝલિંગ ગીતનું આયોજન કર્યું હતું. પ્રભુ દેવા આ ખાસ ડાન્સ નંબરને કોરિયોગ્રાફ કરશે અને એસ થમન સંગીત આપશે.

આ પણ વાંચો: EID 2022 : બોલીવુડના સ્ટાર્સએ ચાહકોને ઈદ મુબારકની પાઠવી શુભેચ્છાઓ

સંગીતકાર થમન: સંગીતકાર થમનએ ગીત વિશે જાહેરાત કરી છે. ઉત્સાહિત સંગીતકારે મેગાસ્ટાર્સ ચિરંજીવી, પ્રભુ દેવા, મોહન રાજા અને અન્ય લોકો સાથે પોતાની એક તસવીર પણ શેર કરી હતી. તેણે લખ્યું કે, સમાચાર એ છે કે પ્રભુ દેવા અમારા બોસ ચિરંજીવી અને સલમાન ખાન માટે એક એટમ બોમ્બિંગ સ્વિંગિંગ ગીત કોરિયોગ્રાફ કરશે.

આ પણ વાંચો: 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને વિકિપીડિયાએ 'ષડયંત્ર' ગણાવ્યું, ડિરેક્ટરને આવતા કહ્યું...

સલમાન ખાન સાઉથની ફિલ્મ જોવા મળશે : મલયાલમ સુપરહિટ ફિલ્મ 'લ્યુસિફર'ની ઓરિજિનલ રિમેક 'ગોડફાધર' તેનું નિર્માણ પૂર્ણ થવાના આરે છે. ફિલ્મમાં નયનતારાની મુખ્ય ભૂમિકા હશે, અને પુરી જગન્નાધ કેમિયોમાં જોવા મળશે. ફિલ્મમાં સત્ય દેવનો પણ રોલ છે. આ પહેલા ચિરંજીવીએ એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, સલમાન ખાન તેની ફિલ્મ 'ગોડફાધર'માં કેમિયો કરશે. આ સમાચાર સાંભળ્યા બાદ ચિરંજીવી અને સલમાન ખાનના ચાહકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. હવે બંને મેગાસ્ટારના ચાહકો ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. આ પહેલીવાર હશે જ્યારે સલમાન ખાન સાઉથની કોઈ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.