ETV Bharat / entertainment

Sania Mirza Reaches Udaipur: પરિણીતી ચોપરાના લગ્ન માટે સાનિયા મિર્ઝા ઉદયપુર પહોંચી, જુઓ વીડિયો - સાનિયા મિર્ઝા

બોલિવુડની અભિનેત્રી પરિણીતી ચોપરાના લગ્ન ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે. તેમના લગ્નમાં હાજરી આપવા માટે પૂર્વ ટેનિસ ખિલાડી સાનિયા મિર્ઝા પોતાની બહેન સાથે ઉદયપુર પહોંચી હતી. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પરિણીતીને અભિનંદન પણ પાઠવ્યા હતા.

Eપરિણીતી ચોપરાના લગ્ન માટે સાન્યા મિર્ઝા ઉદયપુર પહોંચી, જુઓ વીડિયો
પરિણીતી ચોપરાના લગ્ન માટે સાન્યા મિર્ઝા ઉદયપુર પહોંચી, જુઓ વીડિયો
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2023, 1:27 PM IST

હૈદરાબાદ: બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાના લગ્ન માટે ઉદયપુર પહોંચી સાન્યા મિર્ઝા. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની વિધિઓ અને ફંકશન રાજસ્થાનના ઉદયપુરની લીલા પેલેસ હોટેલમાં થઈ રહ્યા છે. આ દંપતિ ટૂંક સમયમાં પોતાના પરિવારના સદસ્યો અને મહેમાનોની હાજરીમાં લગ્ન કરશે. પરિણીતી અને રાઘવ પિચોલા તળાવની મધ્યમાં એક ભવ્ય સમારોહમાં લગ્નના શપથ લેશે. રાઘવ અને પરિણીતી દ્વારા રિસેપ્શન સાંજે 4:30 વાગ્યે ફેરા લીધા પછી યોજાશે.

ટેનિસ ખિલાડી સાનિયા મિર્ઝા ઉદયપુર પહોંચી: પૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, જે પરિણીતી ચોપરા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. સાનિયા અભિનેત્રી પરિણીતીના લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચી હતી. સાનિયા મિર્ઝા આજે સવારે ઉદયપુર એરપોર્ટ પર બહેન અનમ મિર્ઝા સાથે જોવા મળી હતી. દુલ્હનના નાના ભાઈઓ સહજ ચોપરા અને શિવાંગ ચોપરા રવિવારે રાઘવ પરિણીતીના લગ્ન માટે જતા જોવા મળ્યા હતા. સહજ અને શિવાંગ અન્ય મહેમાનો સાથે બોટમાં લીલા પેલેસ હોટેલમાં જતા જોવા મળ્યા હતા.

ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા ઉદયપુર પહોંચ્યા: ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા રવિવારે સવારે ઉદયપુર પહોંચ્યા હતા. તેમણે પરિણીતી માટે બ્રાઈડલ ટ્રાઈસો ડિઝાઈન કરી હોવાનું કહેવાય છે. તેઓ એરપોર્ટ પર બ્લેક એન્સેબલ પર પ્રિન્ટેડ જેકેટ સાથે જોવા મળ્યા હતા. નવરાજ હંસે શનિવારે રાત્રે પરિણીતી અને રાઘવના લગ્ન પહેલા શાનદાર સંગીત પર્ફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન એક સંગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. તેમણે પંજાબી ગીતો પર મહેમાનોને ડાન્સ કરવા મજબૂર કરી દીધા હતા.

  1. Parineeti Raghav Wedding Updates: રાઘવ પરિણીતી આ તારીખ અને સમયે લેશે લગ્નના ફેરા, જુઓ સમારોહની એક ઝલક
  2. Jawan Box Office Collection: કિંગ ખાનની 'જવાને' રચ્યો ઈતિહાસ, 'પઠાણ' 'ગદર 2'ને પાછળ છોડીને બની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
  3. World Bollywood Day 2023: ભારતીય સિનેમાની વૈશ્વિક સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.