ETV Bharat / entertainment

જાણીતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબન્નાનું નિધન

જાણીતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબ્બાનાનું હાર્ટ એટેકના કારણે નિધન singer Shivamogga Subbanna passes away થયું છે. તેઓ કન્નડ ભાષાના પ્રથમ ગાયક હતા જેમને પ્લેબેક સિંગિંગ માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

જાણીતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબન્નાનું નિધન
જાણીતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબન્નાનું નિધન
author img

By

Published : Aug 12, 2022, 3:45 PM IST

હૈદરાબાદ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા જાણીતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબ્બાનાનું ગુરુવારે રાત્રે હાર્ટ એટેકના કારણે તેમનું 83 વર્ષની વયે અવસાન singer Shivamogga Subbanna passes away થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાયકને શિવમોગા સુબ્બાને શહેરની જયદેવ હોસ્પિટલમાં Jaidev Hospital દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે.

આ પણ વાંચો શું કિયારા અડવાણીને સિદ્ધાર્થ મલ્હોત્રા માટે પ્રેમનું કૂંપળ ફૂંટ્યું

તેઓ વકીલ તરીકે કામ કરતા હતા સુબ્બાના શિવમોગ્ગા સુબ્બાના કન્નડ ભાષાના પ્રથમ ગાયક હતા, જેમને 1978માં પ્લેબેક સિંગિંગ માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને આ સન્માન ફિલ્મ 'કાડુ કુદુરે'ના ગીત 'કાડુ કુદુરે ઓડી બંદિત્તા' માટે મળ્યું હતું. સુગમા કન્નડ સંગીતના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે જાણીતા છે. સંગીતના ક્ષેત્રમાં જોડાતા પહેલા તેઓ વકીલ તરીકે કામ કરતા હતા. આ સાથે જ તેઓ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના ગાયક પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષા બંધને પહેલા દિવસે કરી આટલી કમાણી

કેટલા એવોર્ડ મેળવ્યા શિવમોગ્ગા સુબ્બાનાએ જાણીતા કન્નડ કવિઓ કુવેમ્પુ કેવી પુટ્ટપ્પા, કેએસ નરસિમ્હા સ્વામી, દા રા બેન્દ્રે અને અન્યોની કવિતાઓ માટે રાગો રચ્યા અને તેને લોકો સુધી પહોંચાડ્યા. 14 ડિસેમ્બર 1938ના રોજ જન્મેલા સુબન્નાને ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને 1978માં નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ પછી 2006માં કન્નડ કંપુ પુરસ્કાર, 2008માં કુવેમ્પુ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ અને 2009માં સુંદર શ્રી એવોર્ડ મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.