ETV Bharat / entertainment

ગર્વથી કહો આ છે ગુજરાતી, જૂનાગઢના મુનવ્વર ફારૂકીએ 'લોકઅપ' કર્યું પોતાના નામ - Lock Upp

કોમેડિયન મુનવ્વર ફારૂકીને 'લોક અપ' શોનો (Munawar Faruqui wins Lock Upp) વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ પાયલ રોહતગી અને અંજલિ અરોરા ફર્સ્ટ અને સેકન્ડ રનર્સ અપ બની હતી.

મુનવ્વર ફારૂકીએ 'લોક અપ' શો જીત્યો, 20 લાખના ચેક સાથે નવી કાર ઘરે પહોંચાડી

author img

By

Published : May 8, 2022, 12:54 PM IST

Updated : May 8, 2022, 2:09 PM IST

ન્યૂઝ ડેસ્ક: મુંબઈઃ કોમેડિયન મુનવ્વર ફારૂકી એકતા કપૂર અને કંગના રનૌતની 'લોક અપ'માંથી (Munawar Faruqui wins Lock Upp) રિલીઝ થઈ ગયો છે. કોમેડિયન મુનવ્વરને 'લોક અપ' શોનો વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. ઈનામ તરીકે તેને 20 લાખ રૂપિયાનો ચેક અને એક કાર આપવામાં આવી હતી. પાયલ રોહતગીને ફર્સ્ટ અને અંજલિ અરોરા સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી. મોટાભાગના રિયાલિટી શોથી વિપરીત 'લોક અપ'ના વિજેતાનો નિર્ણય વોટના આધારે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Lock up Show: જાણો રિયાલિટી શો 'લૉક અપ'ની આ ખાસ રસપ્રદ વાતો

મુનવ્વર ફારૂકીએ 'લોકઅપ' શો જીત્યો : મતોના આધારે ફારૂકી ટોચ પર રહ્યા હતો. શોની હોસ્ટ કંગના રનૌતે પરિણામ પર મોહર લગાવી દીધી. શોમાં મુનવ્વર ફારૂકીની નજીક આવેલા પાયલ અને અંજલીને ફર્સ્ટ અને સેકન્ડ રનર્સ અપ જાહેર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે થોડા સમય પહેલા ફારૂકી પર 'હિંદુ દેવી-દેવતાઓનું અપમાન' કરવાનો આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચો: Kangna Ranaut lock up show copy case: કંગના રનૌતના શો 'લોકઅપ'ને લઇને થયો ઘટસ્ફોટ, કોર્ટે કર્યું ફરમાન જારી

શોનો સૌથી મજબૂત સ્પર્ધકો મુનવ્વર ફારૂકી હતો : જો કે, શોના સૌથી મજબૂત સ્પર્ધકોમાંથી મુનવ્વર ફારૂકી એક હતો. 'લોક અપ' ગ્રાન્ડ ફિનાલેમાં 'જેલર' રહેલા કરણ કુન્દ્રા અને 'વોર્ડન' તેજસ્વી પ્રકાશે 'હમ્મા હમ્મા' ગીત પર મજેદાર પરફોર્મન્સ આપ્યું હતું. સ્પર્ધકોના પરફોર્મન્સ બાદ શોની હોસ્ટ અને 'ધાકડ ગર્લ' કંગના રનૌતે પણ જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

Last Updated : May 8, 2022, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.