ETV Bharat / entertainment

જૂઓ કેકેની પત્નીની હૈયુ હચમચાવતી ભાવાત્મક નોંધ - કેકેની પત્ની જ્યોતિ લક્ષ્મી કૃષ્ણા

કેકેની પત્ની જ્યોતિ લક્ષ્મી કૃષ્ણાએ પોતાના પતિ સાથેની તસવીર શેર કરીને ભાવનાત્મક વાત લખી(Jyothy lakshmi krishna pens a emotional note) છે. તમને જણાવી દઈએ કે, કેકેનું નિધન 31 મેના રોજ થયું હતું.

જૂઓ કેકેની પત્નીની હૈયુ હચમચાવતી ભાવાત્મક નોંધ

author img

By

Published : Jul 15, 2022, 11:47 AM IST

હૈદરાબાદ: બોલિવૂડના પ્રખ્યાત દિવંગત ગાયક કેકેનું આકસ્મિક અવસાન (KK passed away) હજુ પણ ચાહકો માટે આઘાતજનક સમાચાર છે. કોલકાતામાં એક કોન્સર્ટ દરમિયાન, કેકેની તબિયત બગડી અને થોડી જ ક્ષણો પછી તેને કાર્ડિયાક અરેસ્ટ થયો અને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મૃત્યુ થયું હતુ. કેકેના અવસાનને દોઢ મહિનો થઈ ગયો છે અને ગાયકની પત્ની હજુ પણ તેમને યાદ કરીને દુઃખી છે. કેકેની પત્ની જ્યોતિ કૃષ્ણાએ તેમના પતિની યાદમાં એક ભાવનાત્મક નોંધ લખી (Jyothy lakshmi krishna pens a emotional note) છે.

આ પણ વાંચો: જ્હાન્વી કપૂરની ફિલ્મ 'ગુડ લક જેરી'નું ટ્રેલર રિલીઝ, જૂઓ એક્ટ્રેસનું ન્યૂ પાત્ર

જ્યોતિ લક્ષ્મી કૃષ્ણાએ પતિ કેકે સાથેની તસવીર શેર કરી: કેકેની પત્ની જ્યોતિ લક્ષ્મી કૃષ્ણાએ પોતાના પતિ સાથેની તસવીર શેર કરીને ભાવનાત્મક વાત લખી છે. જ્યોતિએ લખ્યું છે, સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહી છું, પ્રિયતમને યાદ કરું છું. આના પર કેકેની દીકરી તમરાએ કોમેન્ટ કરી અને લખ્યું, 'લવ ઇટ મોમ'.

આ પોસ્ટ પર રડતા ઇમોજી શેર: તે જ સમયે, KKના હજારો ચાહકોએ આ પોસ્ટ પર રડતા ઇમોજી શેર કરીને તેમને યાદ કર્યા છે. તમને જણાવી દઈએ કે, કોન્સર્ટ હોલમાં જ્યાં કેકે પરફોર્મ કરી રહ્યા હતા, ત્યાં ગરમી દૂર કરવાની કોઈ વ્યવસ્થા નહોતી. કેકેએ ગીત દરમિયાન એમ પણ કહ્યું કે તે હોટ ફીલ કરી રહ્યો છે. તે જ સમયે, 3 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા હોલમાં 7 હજાર દર્શકો પહોંચ્યા હતા, જેના કારણે ઉનાળાના તાપમાનમાં વધારો થયો હતો અને કેકેની તબિયત લથડવા લાગી હતી.

આ પણ વાંચો: ફિલ્મ ઈમર્જન્સીનું ટીઝર રિલીઝ, જૂઓ કંગનાનો ફસ્ટ લુક

કેકેના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે: કેકેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું. કેકેના નિધનના સમાચાર બહાર આવતા જ ચાહકોના શ્વાસ અધર થઈ ગયા હતા અને એક ક્ષણ માટે તેઓ આઘાતમાં સરી પડ્યા હતા ત્યાં પોતે મમતા બેનર્જી સરકારે કેકેના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કર્યા હતા. તમને જણાવી દઈએ કે, કેકેનું નિધન 31 મેના રોજ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.