ETV Bharat / entertainment

KWK7 માં આ એક્ટ્રર્સની અજાણી વાતો આવી બહાર - કરણ જોહર

પ્રેગ્નેટ સોનમ કપૂર અને અર્જુન કપૂર કરણ જોહરના શો કોફી વિથ કરણ 7માં (Koffee With Karan Season 7 ) પહોંચ્યા છે. સોનમે રણબીર કપૂર અને અર્જુન વિશે ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા વિશે ખુલાસો કર્યો છે.

કરણ ટોક શો કોફી વિથ કરણ સીઝન 7ના છઠ્ઠા એપિસોડમાં કરશે મોટો ધમાલ

author img

By

Published : Aug 9, 2022, 6:53 PM IST

હૈદરાબાદ: પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા કરણ જોહરનો લોકપ્રિય ટોક શો (koffee with karan and Sonam kapoor) કોફી વિથ કરણ સીઝન 7ના (Koffee With Karan Season 7) છઠ્ઠા એપિસોડ સાથે મોટો ધમાલ કરવા જઈ રહ્યો છે. કારણ કે આ વખતે શોમાં ખાસ મહેમાનો આવવાના છે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર આનો એક પ્રોમો શેર કર્યો છે. સીઝન 7 ના છઠ્ઠા એપિસોડમાં, ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે ચર્ચાઓ શેર કરી રહેલા અભિનેતા અર્જુન કપૂર તેની પ્રેગ્નેટ બહેન સોનમ કપૂર સાથે પહોંચ્યા છે. સોનમ કપૂર પ્રેગ્નન્ટ છે, તે શોમાં ઘણા ખુલાસા કરવા જઈ રહી છે.

હૃદયને સ્પર્શી ખુલાસાઓ થશે : આ પ્રોમોને શેર કરતા કરણ જોહરે લખ્યું, 'આ શો S&M વિશે છે, એક તરફ હાસ્યનો ડબ્બો હશે અને બીજી તરફ હૃદયને સ્પર્શી જાય તેવા ખુલાસાઓ હશે. સોનમ પોતાને એસ માને છે, પરંતુ કરણને પૂછે છે કે આ એમ કોણ છે ? કરણે અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા માટે 'M' નો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો : Brahmastra Deva Deva Song : 'બ્રહ્માસ્ત્ર' ના શિવ અગ્નિ સાથે રમતા જોવા મળ્યા

સોનમ કપૂરે ભાઈઓ વિશે ચોંકાવનારી વાતો કહી : પ્રોમો વિડિયોમાં સોનમે અર્જુન કપૂરને પૂછ્યું કે મારી સૌથી પરેશાન કરનારી વાત શું છે ? તેના પર અર્જુન કપૂરે કહ્યું કે જો કોઈ તમારા વખાણ કરે તો તમે વિશ્વાસ ન કરો અને રાહ જુઓ. આ પછી, વિડિયોમાં કરણ જોહર સોનમને તેના ભાઈઓ વિશે પૂછે છે, જ્યાં સોનમ કપૂરે ભાઈઓ વિશે ચોંકાવનારી વાતો કહી અને સાથે જ અર્જુન કપૂરે કહ્યું કે તમે કેવી બહેન છો, તમે ભાઈઓને ટ્રોલ કરો છો.

સોનમ કપૂર એક્ટર રણબીર કપૂરને બેસ્ટ કહે છે : આ પછી, કરણ જોહરે અભિનેતા અર્જુન કપૂરને મલાઈકા વિશે સારી વાત પૂછી, જેના પર અર્જુન કપૂરે કહ્યું કે તેને મલાઈકા નામ ખૂબ જ પસંદ છે. તે જ સમયે કરણ જોહર સોનમને બેસ્ટ મેન વિશે પૂછે છે, જેના પર સોનમ કપૂર એક્ટર રણબીર કપૂરને બેસ્ટ કહે છે. શો ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવતા ગુરુવારે બપોરે 12 વાગ્યે પ્રસારિત થશે.રણબીર કપૂર અને સોનમ કપૂર વિશે ચર્ચા હતી કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના અફેરને લઈને ઘણી વાતો ચાલી રહી હતી. નોંધનીય છે કે રણબીર કપૂરે સોનમ કપૂર સાથે ફિલ્મ સાંવરિયાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, ત્યાર બાદ બંને વિશે ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું હતું.

આ પણ વાંચો : શેહનાઝનું ફિલ્મ કભી ઈદ કભી દિવાળીમાં પત્તુ સાફ, સલમાનને કર્યો Unfollow

રણબીર કપૂરે 14 એપ્રિલે આલિયા સાથે લગ્ન કર્યા હતા: વર્ષ 2018 માં, સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા અને હવે તે ગર્ભવતી છે. સોનમ ગમે ત્યારે મા બની શકે છે. રણબીર કપૂરે આ વર્ષે 14 એપ્રિલે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા અને હવે તે પિતા બનવા જઈ રહ્યો છે. રણબીર અને આલિયાએ 27 જૂનના રોજ તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી, જેના પછી ફેન્સ તેમના પહેલા બાળકના આગમનની રાહ જોઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.